AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: સરકાર વેચશે ઓનલાઈન સસ્તી ડુંગળી, ભાવ નિયંત્રણમાં લેવા માટે લીધો નિર્ણય

કેન્દ્ર સરકાર પાસે 3 લાખ ટન ડુંગળીનો સ્ટોક છે, તેને બજારમાં જાહેર બાદ ડુંગળીના ભાવ નીચે આવી શકે છે. હાલમાં બજારમાં ડુંગળીના ભાવ 50-60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. બીજી તરફ જે રાજ્યોમાં ડુંગળીના ભાવ વધ્યા છે ત્યાં સરકાર તેને સસ્તા ભાવે ઈ-કોમર્સ દ્વારા વેચશે.

Onion Price: સરકાર વેચશે ઓનલાઈન સસ્તી ડુંગળી, ભાવ નિયંત્રણમાં લેવા માટે લીધો નિર્ણય
Onion Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 3:58 PM
Share

ડુંગળીના ઊંચા ભાવે (Onion Price) સામાન્ય જનતાને રડાવ્યા છે. પરંતુ સરકાર ડુંગળીની મોંઘવારી રોકવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ સરકારે જાહેરાત કરી છે કે, મોંઘવારીને (Inflation) રોકવા માટે, તે ઓનલાઈન ઈ-કોમર્સ દ્વારા વાજબી ભાવે એટલે કે સસ્તા ભાવે ડુંગળી વેચશે. સરકારના આ પગલાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે. આ સિવાય કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે.

બજારમાં ડુંગળીના ભાવ 50-60 રૂપિયા પ્રતિ કિલો

કેન્દ્ર સરકાર પાસે 3 લાખ ટન ડુંગળીનો સ્ટોક છે, તેને બજારમાં જાહેર બાદ ડુંગળીના ભાવ નીચે આવી શકે છે. હાલમાં બજારમાં ડુંગળીના ભાવ 50-60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. બીજી તરફ જે રાજ્યોમાં ડુંગળીના ભાવ વધ્યા છે ત્યાં સરકાર તેને સસ્તા ભાવે ઈ-કોમર્સ દ્વારા વેચશે.

ONDC પર મળશે સસ્તી ડુંગળી

બજારમાં મોંઘવારીને કારણે સરકાર આ બફર સ્ટોકની ડુંગળીની ઈલેક્ટ્રોનિક હરાજી કરશે. જ્યારે દેશમાં લોટના ભાવમાં ભારે વધારો થયો ત્યારે સરકારે ઘઉંનો બફર સ્ટોક બહાર પાડ્યો. આ ફેક્ટરીઓ અને અન્ય FMCG કંપનીઓને આપવામાં આવ્યા હતા. તે જ રીતે, હવે સરકાર તે રાજ્યોમાં ડુંગળીનો નિયમનકારી સ્ટોક જાહેર કરશે જ્યાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે, કેટલાક રાજ્યોમાં ડુંગળીના ભાવ 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. તે જ સમયે સરકાર ONDC જેવા ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સસ્તા ભાવે ડુંગળી વેચી શકે છે.

આ પણ વાંચો : Inflation: બેકાબુ બનતી મોંઘવારી સામે લડવા ભારત આ દેશોની મદદ લેશે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં માહિતી આપી

તાજેતરમાં, સરકારે મોંઘવારી રોકવા માટે ONDC પર ટામેટાનું વેચાણ શરૂ કર્યું હતું. રાજ્યની સહકારી મંડળીઓ અને સરકારી નિગમોની હોલસેલ દુકાનો દ્વારા લોકોને પોષણક્ષમ ભાવે ડુંગળી વેચવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">