AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીએ જોયું એક નવું સપનું, ઇંટરનેટ બિઝનેસની દુનિયામાં થાય સૌથી મોટુ નામ આપણું, કોઈ પણ સમયે કરી શકે છે પોતાની સૌથી મોટી યોજનાનો ખુલાસો

જિયો લાંબા સમયથી ટેલિકૉમ કંપનીઓ માટે મુસીબત બન્યું છે. અત્યાર સુધી દેશમાં જિયોના લગભગ 28 કરોડ યૂઝર્સ છે. ધ ઇકોનૉમિક ટાઇમ્સની 26 જાન્યુઆરી, 2019 માટેની આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલ એક રિપોર્ટ મુજબ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી દેશના પ્રથમ ઇંટરનેટ ટાયકૂન કે ટેક ટાયકૂન બનવા માંગે છે. આ રિપોર્ટ મુજબ જિયોના આગમન બાદ તમામ ટેલિકૉમ કંપનીઓ […]

મુકેશ અંબાણીએ જોયું એક નવું સપનું, ઇંટરનેટ બિઝનેસની દુનિયામાં થાય સૌથી મોટુ નામ આપણું, કોઈ પણ સમયે કરી શકે છે પોતાની સૌથી મોટી યોજનાનો ખુલાસો
| Updated on: Jan 25, 2019 | 2:27 PM
Share

જિયો લાંબા સમયથી ટેલિકૉમ કંપનીઓ માટે મુસીબત બન્યું છે. અત્યાર સુધી દેશમાં જિયોના લગભગ 28 કરોડ યૂઝર્સ છે.

ધ ઇકોનૉમિક ટાઇમ્સની 26 જાન્યુઆરી, 2019 માટેની આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલ એક રિપોર્ટ મુજબ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી દેશના પ્રથમ ઇંટરનેટ ટાયકૂન કે ટેક ટાયકૂન બનવા માંગે છે.

આ રિપોર્ટ મુજબ જિયોના આગમન બાદ તમામ ટેલિકૉમ કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. મુકેશ અંબાણી હવે પોતાના બિઝનેસને વધુ આગળ વધારવા માંગે છે. મુકેશ અંબાણી ભારતના જેફ બેઝોસ તથા જૅક મા બનવા માંગે છે.

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇંડિયા (TRAI)એ તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા 117 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો આટલો મોટો થવામાં રિલાયંસ જિયોનો મહત્વનો ફાળો રહ્યો છે.

જિયોએ સૌથી સસ્તા ડાટા પ્લાન્સ સાથે 28 કરોડ સબસ્ક્રાઇબર્સનો એક મોટો યૂઝર બેઝ બનાવી લીધો છે.

આ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે, ‘મુકેશ અંબાણીની મહત્વાકાંક્ષા પૈસા કમાવવાથી વધુ એક ઇંટરનેટ ટાયકૂન બનવાની છે. RIL પહેલા જ કૉંટેંટ ક્રિએશનમાં રોકાણ કરી ચુકી છે અને ક્રિકેટ મૅચ તથા ડિઝ્ની ફિલ્મસને જિયો ટીવી પ્લેટફૉર્મ પર લાવવાના અધિકાર આપી ચુકી છે.’

નોંધનીય છે કે મુકેશ અંબાણીએ વાઇબ્રંટ ગુજરાત ગ્બોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2019માં પણ કહ્યુ હતું કે રિલાયંસ આવતા 10 વર્ષોમાં પોતાના રોકાણ તથા કર્મચારીઓની સંખ્યા બમણી કરશે.

[yop_poll id=811]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">