‘શ્લોકા અંબાણી પરિવારમાં આવી ત્યારથી…’, મુકેશ અંબાણીએ મોટી વહુ વિશે શું કહ્યું?

Ambani Family : મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની અને પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા વિશે વાત કરી છે. લગ્ન બાદ શ્લોકા-આકાશ એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

'શ્લોકા અંબાણી પરિવારમાં આવી ત્યારથી...', મુકેશ અંબાણીએ મોટી વહુ વિશે શું કહ્યું?
Mukesh Ambani Family
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 6:13 AM

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણી હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અત્યારે પણ મુકેશ અંબાણીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીએ તાજેતરમાં એક ઈવેન્ટમાં વહુ શ્લોકા અંબાણીના વખાણ કર્યા છે. શ્લોકા અંબાણી પરિવારમાં આવી… હું તેને મારું પોતાનું નસીબ માનું છું, એમ મુકેશ અંબાણીએ કહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત એક ઈન્ટરવ્યુમાં મુકેશ અંબાણીએ વહુના વખાણ કર્યા હતા.

દરેક જગ્યાએ અંબાણી પરિવારની જ ચર્ચા

આ કાર્યક્રમમાં શ્લોકા મહેતાના પિતા રસેલ મહેતા પણ હાજર હતા. રસેલ મહેતાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાના લગ્ન અંબાણી પરિવારના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણી સાથે થયા છે. હાલમાં દરેક જગ્યાએ ફક્ત અંબાણી પરિવારની જ ચર્ચા થઈ રહી છે.

પુત્રવધૂ શ્લોકા મહેતા વિશે મુકેશ અંબાણીએ શું કહ્યું?

મુકેશ અંબાણીએ કહ્યું, ‘અંબાણી પરિવારના મૂળ કાઠિયાવાડમાં છે.’ અંબાણીએ પાલનપુરના લોકો સાથે કામ કરવાનો સંકેત પણ આપ્યો. “કાઠિયાવાડી અને પાલનપુર વચ્ચેની ભાગીદારી આ તકને વધુ મોટી બનાવી શકે છે. પુત્રવધૂ શ્લોકા મહેતા એ પ્રદેશની અગ્રણી કંપનીઓમાંની એક Rosy Blueના વડા રસેલ મહેતાની પુત્રી છે. મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે અંબાણી પરિવારમાં શ્લોકાને મેળવીને હું ભાગ્યશાળી માનું છું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શ્લોકા મહેતા – આકાશ અંબાણી

ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી શ્લોકા મહેતા-આકાશ અંબાણીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંને શાળામાં પણ સાથે હતા. લગ્ન બાદ શ્લોકા-આકાશ એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા બન્યા છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ તેમના દરેક ફોટો અને વીડિયોને લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ પણ કરી રહ્યા છે.

પ્રી-વેડિંગની દરેક જગ્યાએ ચર્ચા

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન સમાચારમાં હતા. ત્યારે પણ બંનેના ફોટાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. અંબાણી પરિવારના સૌથી નાના છોકરા એટલે કે અનંત અંબાણીના પ્રી-વેડિંગની દરેક જગ્યાએ ચર્ચા હતી. જામનગરમાં આયોજિત આ ઈવેન્ટમાં માત્ર સેલિબ્રિટીઓ જ નહીં, દુનિયાભરની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">