MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

ભારતીય શેરબજાર (STOCK MARKET) માં સતત બીજા દિવસે નરમાશ નજરે પડી રહી છે. બજેટ અંગેના ગભરાટમાં નફાવસૂલી નજરે પડી રહી છે. પ્રારંભિક કારોબારમાં SENSEX 500 અંક સુધી ગગડી ચુક્યો છે

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 28, 2021 | 9:52 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં સતત બીજા દિવસે નરમાશ નજરે પડી રહી છે. બજેટ અંગેના ગભરાટમાં નફાવસૂલી નજરે પડી રહી છે.પ્રારંભિક કારોબારમાં SENSEX 500 અંક સુધી ગગડી ચુક્યો છે ત્યારે આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

HUL ત્રીજા ક્વાર્ટરમાં HUL નો નફો વાર્ષિક ધોરણે 18.9 ટકા વધીને રૂ 1921 કરોડ થયો છે, જે ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ 1616 કરોડ હતો.

HERO MOTO કંપની ટૂંક સમયમાં મેક્સિકોમાં બિઝનેસ શરૂ કરશે. કંપનીએ મેક્સિકોમાં Grupo Salinas સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મેક્સિકોમાં પ્રથમ તબક્કામાં 9 ઉત્પાદનોનો પ્રારંભ કરવામાં આવશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Axis Bank એક્સિસ બેંકે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ત્રીજી ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો વાર્ષિક ધોરણે 36.4 ટકા ઘટીને રૂ1,116.6કરોડ થયો છે

PVR કંપનીએ 800 કરોડની QIP લોન્ચ કરી છે. QIPનો શેર દીઠ રૂ1,422-1,440નો ઇશ્યૂ પ્રાઇસ છે.

AB FASHION Sabyasachi માં 398 કરોડ રૂપિયામાં 51% હિસ્સો ખરીદશે.

VODAFONE IDEA કંપનીQIP પર વિચાર કરી રહી છે. કંપનીની આ QIPથી 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. પ્રમોટર્સ પણ ભાગ લેશે.

PNB HOUSING નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીનો ચોખ્ખો નફો નજીવો ઘટાડો થયો છે. Q 3 માં કંપનીએ 232 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 237 કરોડ રૂપિયા હતો.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">