AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Last Date to Exchange Rs 2000 Notes : ₹2000 ની નોટ બદલવાનો સમયગાળો વધશે? હવે શું કરવું? જાણો RBIનો નિયમ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 30 સપ્ટેમ્બર 2023 સુધીની સમયમર્યાદા આપી કહ્યું છે કે શનિવારે 30 સપ્ટેમ્બરે રૂપિયા 2,000ની નોટ (Last date to exchange Rs 2000 Currency Notes)જમા કરવા અથવા બદલવા માટે છેલ્લી તક રહેશે. તમારી પાસે હજુ પણ રૂ. 2,000ની નોટો છે અને તમે તેને જમા કરાવી નથી?

Last Date to Exchange Rs 2000 Notes : ₹2000 ની નોટ બદલવાનો સમયગાળો વધશે? હવે શું કરવું? જાણો RBIનો નિયમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:05 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 30 સપ્ટેમ્બર 2023 સુધીની સમયમર્યાદા આપી કહ્યું છે કે શનિવારે 30 સપ્ટેમ્બરે રૂપિયા 2,000ની નોટ (Last date to exchange Rs 2000 Currency Notes)જમા કરવા અથવા બદલવા માટે છેલ્લી તક રહેશે.

 બેંકમાં રજાના કારણે છેલ્લી ઘડીએ નોટ બદલનાર મુશ્કેલીમાં મુકાયા

1 ઓક્ટોબરથી રૂપિયા 2,000ની નોટોનું શું થશે તે અંગે આરબીઆઈ તરફથી કોઈ સ્પષ્ટતા નથી. ખાસ વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટની લીગલ ટેન્ડર સ્ટેટસ પાછી ખેંચી નથી.

2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે.જ્યાં સુધી તમે આખરી સમયમર્યાદા ન આપો ત્યાં સુધી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચતી નથી.

શું 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવામાં આવશે?

તાજેતરમાં જાહેર RBI ની પ્રેસ રિલીઝ મુજબ ચલણમાં રહેલી રૂપિયા 2000ની 93 ટકા નોટ 19 મે, 2023 સુધીમાં પાછી આવી ગઈ છે. મોટાભાગની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે, તેથી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની સમયમર્યાદા લંબાવવાની શક્યતા કેટલી છે  કહેવું મુશ્કેલ છે જોકે અંદાજ મુજબ આ અંગે નોટ બદલવા છેલ્લી તારીખ લંબાઈ પણ શકે તેવા સંકેત છે.

30 સપ્ટેમ્બર 2023 પછી શું થશે?

આરબીઆઈએ તેની ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનું કામ કર્યું છે. 2005 પહેલા જારી કરાયેલી નોટોને ચલણમાંથી દૂર કરવા માટે 2013-14માં આવી જ કવાયત હાથ ધરવામાં આવી હતી.

બેંકમાં છેલ્લા દિવસોમાં રજા આવતી હોવાથી ઘણા લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. અનંત ચતુર્દશી , eid-e-milad અને half year ending ની રજાઓના કારણે છેલ્લા દિવસ સુધી નોટ બદલવા આળસ રાખનાર લોકોની મુશ્કેલી વધી છે. આ લોકો માટે  ચિંતાનો વિષય ઉભો થઇ રહ્યો છે.

આ પણ વાંચો : RBI: દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો વાગી રહ્યો છે ડંકો, ચાલુ ખાતાની ખાધ થઈ અડધી, જાણો દેશ માટે કેવી રીતે છે ફાયદાકારક

અગાઉ આ પ્રકારના નિર્ણય લેવાયા હતા

2005 પહેલાની નોટો પાછી ખેંચતી વખતે RBI એ ચોક્કસ RBI ઑફિસમાં એક્સચેન્જની સુવિધા પૂરી પાડી હતી. આરબીઆઈની વેબસાઈટ અનુસાર જો કે તેનો અર્થ એવો નથી કે બેંકો ગ્રાહકોના ખાતામાં જમા કરાવવા માટે 2005 પહેલાની બેંક નોટોની જમા સ્વીકારી શકતી નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">