નોકરીયાત વર્ગ માટે ખાસ ખબર! PPFથી પહેલા થશે પૈસા ડબલ!

દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી બાકી રહેતી બચતને લઇને એવુ વિચારે છે કે તેના રૂપિયા સલામત રહે અને તેન રોકાણ પર વધારે સારૂ રીટર્ન મળે.    TV9 Gujarati Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ […]

નોકરીયાત વર્ગ માટે ખાસ ખબર! PPFથી પહેલા થશે પૈસા ડબલ!
Follow Us:
| Updated on: Apr 14, 2019 | 1:03 PM

દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી બાકી રહેતી બચતને લઇને એવુ વિચારે છે કે તેના રૂપિયા સલામત રહે અને તેન રોકાણ પર વધારે સારૂ રીટર્ન મળે. 

TV9 Gujarati

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

એક સર્વે મૂજબ જાણવા મળ્યુ કે નોકરીયાત વર્ગ PPFમાં વધારે રોકાણ કરે છે પરંતુ જો તમે PPF કરતા વધારે સારૂ રીટર્ન મેળવવા ઇચ્છો છો તો VPF (વોલેંટરી પ્રોવિડેંટ ફંડ) એટલે કે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિમાં રોકાણ કરો. VPFમાં રોકાણ કરવાથી PPF થી વધારે વ્યાજ મળે છે અને PPF કરતાં 9 મહિના પહેલા જ તમારા રૂપિયા ડબલ થઇ જશે.

VPFમાં રોકાણ કરવા માટે તમારે અલગથી કોઇ એકાઉન્ટ ખોલાવાની જરૂરિયાત નથી આ એક EPFOની જ યોજના છે. કોઇ પણ કર્મચારી મૂળ પગાર અને DAના 100 ટકા રોકાણ VPFમાં કરી શકે છે એટલે કે આમાં રોકાણની કોઇ મર્યાદા નથી. હાલમાં ઘણી પ્રાઇવેટ કંપનીઓએ VPF માં રોકાણ માટે ઓનલાઇન સર્વિસ શરૂ કરી છે જેમા રોકાણમાં જરૂરિયાત મૂજબ વધારો-ઘટાડો કરી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">