કરચોરી પર અંકુશ માટે અને રોકડ વ્યવહારો ઉપર નજર રાખવા બેન્કોને અપાઈ આ સત્તા

|

Sep 17, 2020 | 8:16 PM

આયકર વિભાગે કાળા નાણા ઉપર અંકુશ સાથે કરચોરોને ઝડપી પાડવા બેન્કોને વિશેષ સત્તા આપી છે. શેડયુલ કોમર્શિયલ બેન્ક તેના કોઈપણ ગ્રાહકનું આઈટી રિટર્ન તપાસી શકે તેવી સુવિધાઓ બેન્કને આપવામાં આવી છે. બેન્ક ગ્રાહકોનો PAN દાખલ કરી રિટર્ન અંગેની જાણકારી મેળવી શકશે. આયકર વિભાગનું માનવું છે કે વારંવાર મોટી રકમની રોકડ ઉપાડનાર વ્યક્તિ કરચોરીના શંકાના દાયરામાં આવે છે. […]

કરચોરી પર અંકુશ માટે અને રોકડ વ્યવહારો ઉપર નજર રાખવા બેન્કોને અપાઈ આ સત્તા
File Photo

Follow us on

આયકર વિભાગે કાળા નાણા ઉપર અંકુશ સાથે કરચોરોને ઝડપી પાડવા બેન્કોને વિશેષ સત્તા આપી છે. શેડયુલ કોમર્શિયલ બેન્ક તેના કોઈપણ ગ્રાહકનું આઈટી રિટર્ન તપાસી શકે તેવી સુવિધાઓ બેન્કને આપવામાં આવી છે. બેન્ક ગ્રાહકોનો PAN દાખલ કરી રિટર્ન અંગેની જાણકારી મેળવી શકશે. આયકર વિભાગનું માનવું છે કે વારંવાર મોટી રકમની રોકડ ઉપાડનાર વ્યક્તિ કરચોરીના શંકાના દાયરામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રકમ ઉપાડનારે  રિટર્ન ભર્યું છે કે નહીં તે જાણવા સાથે તેમના આર્થિક વ્યવહારો ઉપર નજર રાખી કાળા નાણાં ઉપર અંકુશ મેળવવા બેન્કોને આઈટી રિટર્નની સત્તા અપાઈ છે. આવકવેરા કાયદાની કલમ 194N, 1961 હેઠળ  નાણાકીય વર્ષમાં કુલ ઉપાડની રકમ મોટી હોય તો કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી રોકડ ઉપાડ પરનો કર કાપવા બેન્કો અને પોસ્ટ ઓફિસને સૂચના અપાઈ છે. જો પાછલા ત્રણ વર્ષથી ગ્રાહકે પોતાનું આવકવેરા રિટર્ન ફાઈલ ન કર્યું  હોય તો નોન-ફાઈલર્સ માટે ટીડીએસ રોકડ ઉપાડ પર 5% સુધી કાપવા સૂચના જારી કરાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 4:50 pm, Thu, 17 September 20

Next Article