AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JSW Infrastructure IPO : કંપની IPO દ્વારા રૂપિયા 2800 કરોડ એકત્ર કરશે, SEBI સમક્ષ DRHP ફાઇલ કરાયું

JSW Infrastructure IPO : કંપની તેના દેવું ચૂકવવા તેમજ તેની ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા માટે આવકનો ઉપયોગ કરશે. JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર, JSW એનર્જી અને JSW સ્ટીલ પછી, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી ત્રીજી JSW ગ્રુપ કંપની હશે.

JSW Infrastructure IPO : કંપની IPO દ્વારા રૂપિયા 2800 કરોડ એકત્ર કરશે, SEBI સમક્ષ DRHP ફાઇલ કરાયું
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 7:39 AM
Share

JSW Infrastructure IPO :તાજેતરના મેનકાઇન્ડ ફાર્મા(Mankind Pharma)ના  IPOએ રોકાણકારોને સારો નફો આપ્યો હતો. આ યોજનાની સફળતા પછી લોકોનું ધ્યાન ભારતીય બજારમાં આવનારા નવા IPO પર વધુ કેન્દ્રિત થયું છે. આ ક્રમમાં દેશની જાણીતી કંપની JSW ફરી IPO માર્કેટમાં એન્ટ્રી કરી રહી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  JSW Groupની કંપની JSW Infrastructure પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂપિયા 2,800 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. જો તમે પણ આ માર્કેટમાં IPO માં રસ ધરાવો છો તો ચોક્કસપણે આ કંપની અને IPO ની વિગતો જાણવી જોઈએ

આ પણ વાંચો :Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત

JSW Infrastructure IPO માટે દસ્તાવેજ સબમિટ કરાયા

JSW ગ્રૂપની કંપની JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પ્રારંભિક જાહેર ઓફર માટે બજાર નિયામક સેબીને તેના પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યા છે. આ IPO હેઠળ કંપની 2800 કરોડ રૂપિયા એકત્ર કરશે. JSWના પોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીએ 9 મેના રોજ તેનું પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યું છે. મીડિયા પૂછપરછ માટે JSW પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.જોકે, બજારના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે કંપનીએ રૂ. 2,800 કરોડના આ IPO માટે સેબી પાસે જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દીધા છે. હાલમાં, JSW ગ્રુપની બે કંપનીઓ પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે.

આ પણ વાંચો :અદાણી ગ્રુપ માટે આવ્યા GOOD NEWS, વિદેશની આ 3 બેંક લોન આપવા તૈયાર

કંપની IPO થી મળનારી રકમનું શું કરશે?

કંપની તેના દેવું ચૂકવવા તેમજ તેની ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા માટે આવકનો ઉપયોગ કરશે. JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર, JSW એનર્જી અને JSW સ્ટીલ પછી, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી ત્રીજી JSW ગ્રુપ કંપની હશે.

કંપનીને ઓક્ટોબર-ડિસેમ્બર 2022-23માં રૂ. 447.2 કરોડનો કર પછીનો નફો (PAT) અને વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ (EBITDA) રૂ. 1,268.6 કરોડની કમાણીનો અંદાજ હતો. સજ્જન જિંદાલની માલિકીનું JSW ગ્રુપ સિમેન્ટ, પેઇન્ટ્સ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સમાં પણ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">