IPO : આજે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર

ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલજી (Clean Science and Technology) અને જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટસ(GR Infraprojects) નો ઈશ્યુ આજથી ખુલી રહ્યો છે. આ આઈપીઓ 9 જુલાઇ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે.

IPO : આજે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, રોકાણ પેહલા જાણો કંપની વિશે વિગતવાર
two companies opened ipo for subscription
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 8:10 AM

આજે બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે. કોરોનાકાળમાં ઇનિશિયલ પબ્લિક ઓફર IPO લાવનાર કંપનીઓ સારું ભંડોળ એકત્રિત કરી શકી છે. આજે રોકાણકારો માટે કમાણી માટે ફરી અવસર આવી રહી છે.

સ્પેશિયલ કેમિકલ્સ બનાવતી કંપની ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલજી (Clean Science and Technology) અને જીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટસ(GR Infraprojects) નો ઈશ્યુ આજથી ખુલી રહ્યો છે. આ આઈપીઓ 9 જુલાઇ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે. રોકાણ પેહલા કંપની વિષે જાણવું ખુબ જરૂરી બને છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Clean Science IPO

કંપનીના ઉત્પાદનો ક્યા છે ? ક્લીન સાયન્સ ટેક એ MEHQ, BHA, એનીસોલ અને 4-MAP જેવા સ્પેશિયલ કેમિકલનું વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે. કંપની પર્ફોમન્સ કેમિકલ , FMCG કેમિકલ્સ તેમજ મેડિસિન્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા ફાર્મા કેમિકલ્સનું ઉત્પાદન પણ કરે છે.

IPO ઇશ્યૂ પ્રાઇસ ક્લીન સાયન્સના ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ 880-890 રૂપિયા નક્કી કરાયો છે. કંપની આઇપીઓથી 1546.62 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનો ઇશ્યુ સંપૂર્ણ OFS માટે આપવામાં આવશે.

પ્રમોટર્સ કોણ છે? કંપનીના હાલના પ્રમોટરો અશોક રામનરાયણ બૂબ, કૃષ્ણકુમાર રામનનારાયણ બૂબ, સિદ્ધાર્થ અશોક સિકચી અને પાર્શ અશોક મહેશ્વરી પોતાનો હિસ્સો વેચશે. આઇપીઓથી એકત્રિત કરવામાં આવેલા ફંડમાં કંપનીને હિસ્સો નહીં મળે. આ સંપૂર્ણ રકમ કંપનીના પ્રમોટરોને મળશે જે તેમનો હિસ્સો વેચી રહ્યા છે.

Clean Science & Technology IPO Details

Issue Dates : 7 – 9 July Issue Size : ₹ 1,546.62 Crore

Price Band : ₹ 880 – 900 Bid Lot Size : 16 Shares Application Amount : ₹ 14,400

Retail Quota : 35% Registrar – Linkintime

GR Infraprojects IPO

GR Infraprojects નો IPO આજે   ખુલશે. ઈન્ફ્રા કંપની આઈપીઓ દ્વારા 963 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ.828-837 નક્કી કર્યો છે. કંપનીના શેર BSE અને NSE બંને સ્ટોક એક્સચેંજ માં લિસ્ટ થશે.

1.15 કરોડ ઇક્વિટી શેર OFS દ્વારા જારી કરશે IPOમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ 5 ની ફેસ વેલ્યુના 1.15 કરોડ ઇક્વિટી શેર જારી કરાશે. આ ઇક્વિટી શેર કંપનીના પ્રમોટરો અને હાલના રોકાણકારો દ્વારા જારી કરવામાં આવશે. કંપની આ પબ્લિક ઇશ્યૂ માટે કોઈ નવા શેર ઇશ્યૂ કરશે નહીં.

G R Infraprojects IPO Details

IPO Opening Date Jul 7, 2021 IPO Closing Date Jul 9, 2021

Issue Type Book Built Issue IPO

Face Value ₹5 per equity share

IPO Price ₹828 to ₹837 per equity share

Market Lot 17 Shares

Min Order Quantity 17 Shares

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">