IPO : આ ગુજરાતી કંપની સહીત બે IPO લાવ્યા છે કમાણી માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

પેહલો IPO એમી ઓર્ગેનિક્સ(Amy Organics)નો છે અને બીજો વિજયા ડાયગ્નોસ્ટિક્સ(Vijaya Diagnostic) છે. રોકાણકારો 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી બંને IPOમાં રોકાણ કરી શકે છે.

IPO : આ ગુજરાતી કંપની સહીત બે IPO  લાવ્યા છે કમાણી માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર
two companies opened ipo for subscription
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 7:39 AM

રોકાણકારો માટે બે IPO કમાણીની તક લાવ્યા છે. પેહલો IPO એમી ઓર્ગેનિક્સ(Amy Organics)નો છે અને બીજો વિજયા ડાયગ્નોસ્ટિક્સ(Vijaya Diagnostic) છે. રોકાણકારો 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી બંને IPOમાં રોકાણ કરી શકે છે. આ આઈપીઓની લિસ્ટિંગ 14 સપ્ટેમ્બરે થવાની ધારણા છે. કંપની કેવી છે અને નાણાંનું રોકાણ કરવું કે નહીં તે નિર્ણય લેવા માહિતી માટે તમે અહેવાલ વાંચી શકો છો.

Amy Organics IPO Price Band                     : Rs 603-610 From when to                : 1st to 3rd September Lot Size                           : 24 Shares Minimum investment : Rs 14,640 Estimated listing          : September 14

Vijaya Diagnostic IPO Price Band                      : Rs 522-531 From when to                : 1st to 3rd September Lot Size                           : 28 Shares Minimum investment : Rs 14,868 Estimated listing          : September 14

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એસ્કોર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ આસિફ ઇકબાલ કહે છે કે કંપનીઓ સારી છે. કંપનીઓનું બિઝનેસ મોડલ પણ સારું છે પરંતુ આ કંપનીઓના પ્રાઇસ બેન્ડ તેમના ક્ષેત્રની અન્ય કંપનીઓની તુલનામાં મોંઘા છે. આવી સ્થિતિમાં બંને કંપનીઓમાં નાણાંનું રોકાણ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. આ ઉપરાંત કેટલાક અન્ય નિષ્ણાતોએ પણ બંને IPO પર ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને કહ્યું છે કે લાંબા ગાળા માટે નાણાંનું રોકાણ કરી શકાય છે.

એમી ઓર્ગેનિક્સ એમી ઓર્ગેનિક્સ સુરત સ્થિત કંપની છે જે સ્પેશિયલ કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની રચના વર્ષ 2004 માં કરવામાં આવી હતી. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં અનેક અદ્યતન ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને API છે. અત્યાર સુધી કંપનીએ લગભગ 450 ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ્સ વિકસાવી છે. એમી ઓર્ગેનિક્સના વિદેશમાં ગ્રાહકો પણ છે. કંપની અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન, ઉત્તર અમેરિકા વગેરેને તેના API પૂરા પાડે છે. પોર્ટફોલિયો મજબૂત છે.

વિજયા ડાયગ્નોસ્ટિક  વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.

ગ્રે માર્કેટ પ્રીમિયમ 1 સપ્ટેમ્બરના રોજ એમી ઓર્ગેનિક્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 130 રૂપિયા પ્રતિ શેર છે. અગાઉ 27 ઓગસ્ટના રોજ એમીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 50 રૂપિયા હતું. બીજી તરફ વિજય ડાયગ્નોસ્ટિકસની ગ્રે માર્કેટ પ્રીમિયમ ૧૬ રૂપિયા આસપાસ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશના આ શહેરમાં પેટ્રોલના ભાવ ફરી 100 રૂપિયા નીચે પહોંચ્યા, જાણો તમારા શહેરમાં શું છે આજે પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : ભારતની નવરત્ન કંપનીઓને વેચવાની કોઈ તૈયારી નથી, સરકારે વિપક્ષને આપ્યો જવાબ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">