શેરબજારમાં તેજી સાથે શરૂઆત, આ શેર ઉપર રોકાણકારોએ રાખવી જોઈએ નજર

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર પણ આજે જબરદસ્ત તેજી નોંધાવી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં જ ૧ ટકા સુધી વૃદ્ધિ દર્જ કરનાર સેન્સેક્સ અને નિફટી આજે ટ્રેન્ડ જાળવી રાખે તેવા સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારોએ આજે તેજી નોંધાવી છે ત્યારેભારતીય શેરબજાર પણ મજબૂત કારોબાર જાળવી રાખે તેવી આશા […]

શેરબજારમાં તેજી સાથે શરૂઆત, આ શેર ઉપર રોકાણકારોએ રાખવી જોઈએ નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 03, 2020 | 1:02 PM

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર પણ આજે જબરદસ્ત તેજી નોંધાવી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં જ ૧ ટકા સુધી વૃદ્ધિ દર્જ કરનાર સેન્સેક્સ અને નિફટી આજે ટ્રેન્ડ જાળવી રાખે તેવા સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારોએ આજે તેજી નોંધાવી છે ત્યારેભારતીય શેરબજાર પણ મજબૂત કારોબાર જાળવી રાખે તેવી આશા સેવાઈ રહી છે. ભારતીય બજારમાં આજે આ કંપનીઓ રોકાણકારોનું ધ્યાન ખેચશે.

NTPC  બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ૭.43% વધીને રૂ.3504 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 3,262.44 કરોડ રૂપિયા હતો. કંપનીએ 19.78 કરોડ શેરને મંજૂરી પણ આપી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ZEE સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 77.3% ઘટીને ૯૩.41 કરોડ થયો છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ૪૧૨.09 કરોડ હતો.

RELIANCE CAPITAL રિલાયન્સ કેપિટલ તેની 5 પેટા કંપનીઓમાં હિસ્સો વેચશે. રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ અને રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ સાથે અન્ય કંપનીઓમાં હિસ્સો વેચવા માટે ટેન્ડર જાહેર કરાયા છે. કંપની હિસ્સો વેચીને તેનું દેવું ચુકવશે. કંપની પર લગભગ 20 હજાર કરોડનું દેવું છે.

PNB સરકારી બેંક PNB એ સોમવારે બીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકનો નફો 22% વધીને 621 કરોડ રૂપિયા થહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ .507 કરોડ હતો.

ત્રિમાસિક પરિણામો આજે સન ફાર્મા, પીવીઆર, અદાણી ગેસ, અદાણી બંદર અને મુથૂટ ફાઇનાન્સ તેમના બીજા ક્વાર્ટર પરિણામ જાહેર કરશે. આ કંપનીઓના પરિણામો ઉપર પણ રોકાણકારોની નજર રહશે એ આધારે ખરીદારી અને નફા વસૂલીનો ટ્રેન્ડ ખબર પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">