ભારતની નંબર વન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વિશ્વની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની, 200 અબજ ડોલરથી વધુ માર્કેટ કેપિટલ ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની

માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ ભારતની નંબર વન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વિશ્વની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. RIL 200 અબજ ડોલર માર્કેટ કેપિટલ વેલ્યુની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની છે. RILએશિયાની ટોચની 10 સૌથી કિંમતી કંપનીઓમાં શામેલ છે જ પણ હવે તે વિશ્વની 40મી કિંમતી કંપની તરીકે પણ ઓળખાશે.રિલાયન્સે 150 અબજ ડોલરની […]

ભારતની નંબર વન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વિશ્વની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની, 200 અબજ ડોલરથી વધુ માર્કેટ કેપિટલ ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની
Mukesh Ambani - chairman , Reliance
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 6:40 PM

માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ ભારતની નંબર વન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વિશ્વની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. RIL 200 અબજ ડોલર માર્કેટ કેપિટલ વેલ્યુની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની છે. RILએશિયાની ટોચની 10 સૌથી કિંમતી કંપનીઓમાં શામેલ છે જ પણ હવે તે વિશ્વની 40મી કિંમતી કંપની તરીકે પણ ઓળખાશે.રિલાયન્સે 150 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કર્યા બાદ 60 દિવસના ટૂંકા ગાળામાં રોકાણકારોનું મૂલ્ય 60 અબજ ડોલર વધાર્યું છે.

ગુરુવારે રિલાયન્સના શેર ઓલ-ટાઇમ રેકોર્ડ રૂપિયા 2,344.95 પર પહોંચ્યો હતો જે હાલમાં રૂ. 2,315 પર પણ મજબૂત સ્થિતિમાં નજરે પડી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં ટેલિકોમ, આઇટી અને ઇકોમર્સ બિઝનેસ તરફ સારું ધ્યાન આપ્યું છે. આકાશ અને ઈશા અંબાણીએ પણ પિતાના ડગલે આગળ વધતા જીઓના લોન્ચિંગ અને સક્સેસ પાછળ સારું યોગદાન આપ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">