AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય શેરબજારોએ નરમાશ સાથે કારોબારની શરૂઆત બાદ તેજી પકડી

વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય બજારો પણ નરમાશ સાથે કારોબાર શરુ કર્યો છે પણ બાદમાં તેજીની વાત પકડી હતી . સપ્તાહના બીજા દિવસે શેરબજારના કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે. ભારતીય શેરબજારમાં સેનસેક્સ અને નિફટી ૦.3 ટકાના નુકશાન સાથે કારોબાર શરુ કર્યો છે .શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,978.39 જ્યારે નિફ્ટીએ 11,723.00 સુધી લપસ્યા હતા જોકે […]

ભારતીય શેરબજારોએ નરમાશ સાથે કારોબારની શરૂઆત બાદ તેજી પકડી
Ankit Modi
| Edited By: | Updated on: Oct 27, 2020 | 10:07 AM
Share

વૈશ્વિક બજારો સાથે આજે ભારતીય બજારો પણ નરમાશ સાથે કારોબાર શરુ કર્યો છે પણ બાદમાં તેજીની વાત પકડી હતી . સપ્તાહના બીજા દિવસે શેરબજારના કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ છે. ભારતીય શેરબજારમાં સેનસેક્સ અને નિફટી ૦.3 ટકાના નુકશાન સાથે કારોબાર શરુ કર્યો છે .શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,978.39 જ્યારે નિફ્ટીએ 11,723.00 સુધી લપસ્યા હતા જોકે ગણતરીના સમયમાં નુકશાન રિકવર કરવા માંડયું હતું. અડધો કલાકમાં બજાર ૦.૩ ટકાના નુકશાનને રિકવર કરી ૦.૩ ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરતુ નજરે પડ્યું હતું

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૫૦ વાગે) બજાર              સૂચકાંક            નુકશાન

SENSEX     40,281.34      +135.84 

NIFTY        11,809.15            +41.40 

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચાવાલી જોવામાં આવી રહી છે. બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ઑટો, મેટલ, રિયલ્ટી ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં એફએમસીજી શેરોમાં વધારો નજરે પડી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં શેરબજારમાં નજરે પડતી સ્થિતિ

દિગ્ગ્જ શેર

વધ્યા  ઘટ્યા
કોટક મહિન્દ્રા બેન્ક ઈન્ડસઈન્ડ બેન્ક
નેસ્લે ઈન્ડિયા અદાણી પોર્ટ્સ
શ્રી સિમેન્ટ  આઈસીઆઈસીઆઈ બેન્ક
 એનટીપીસી  ઓએનજીસી
 ટેક મહિન્દ્રા  એસબીઆઈ

મિડકેપ

વધ્યા  ઘટ્યા
અદાણી ગ્રીન આરબીએલ બેન્ક
એસીસી ટોરેન્ટ પાવર
કોલગેટ ફ્યુચર રિટેલ
એબીબી ઈન્ડિયા એમએન્ડએમ ફાઈનાન્શિયલ
ઝિ એન્ટરટેનમેન્ટ આઈડીબીઆઈ

સ્મોલ કેપ

વધ્યા  ઘટ્યા
રાણે મદ્રાસ આરતી ડ્રગ્સ
સ્નોમેન લોજીસ્ટિક હિંમતસિંગકા
સોરિલ ઈન્ફ્રા રેસ્ટોરન્ટ પ્રિકોલ,
જસ્ટ ડાયલ મેક્સ વેન્ચર
શ્રી દિગવિજ્ય અને શક્તિ પંપ્સ

આ પણ વાંચોઃ ચીનમાં સિંગતેલની થઈ રહેલી નિકાસથી ગુજરાતમાં સિંગતેલના ભાવ આસમાને

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">