ભારતીય શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 65000 નીચે સરક્યો
શેરબજારના મુહૂર્ત ટ્રેડિંગમાં સારી ખરીદી બાદ શેરબજાર આજે બીજા દિવસે તારીખ 13 નવેમ્બર 2023 ના રોજ સોમવારે તેજીમાં ખુલવાની આશા હતી પણ પ્રિ ઓપન સેશનમાં કારોબાર લા નિશાનમાં ખુલ્યો હતો. મુખ્ય ઇન્ડેક્સમાં 0.2 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારના મુહૂર્ત ટ્રેડિંગમાં સારી ખરીદી બાદ શેરબજાર આજે બીજા દિવસે તારીખ 13 નવેમ્બર 2023 ના રોજ સોમવારે તેજીમાં ખુલવાની આશા હતી પણ પ્રિ ઓપન સેશનમાં કારોબાર લા નિશાનમાં ખુલ્યો હતો. મુખ્ય ઇન્ડેક્સમાં 0.2 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો.
Stock Market Openig Bell (13 November 2023)
- SENSEX : 65,158.31 −101.14
- NIFTY : 19,486.75 −38.80
સેન્સેક્સ 65000 નીચે સરકી ગયો છે તો બીજી તરફ નિફટીમાં પણ નુકસાન જોવા મળ્યું છે. શેરબજાર ખુલ્યા પછી ગણતરીના સમયમાં નિફટી 19,454.95 જોવા મળ્યો હતો. સવારે 9.16 વાગે નિફટીમાં 70.60 અથવા
Stock Market (13 November 2023 – 9.20 AM )
- SENSEX : 64,979.81 −279.64
- NIFTY : 19,453.40 −72.15
મુહૂર્ત ટ્રેડિંગમાં સારી ખરીદી
BSE સેન્સેક્સ 354.77 પોઈન્ટ અથવા 0.55 ટકા વધીને 65,259.45 પર પહોંચ્યો હતો. વ્યાપક NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 0.52 ટકા અથવા 100.20 પોઈન્ટ વધીને 19,525.55 પર છે. BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ. 322.52 લાખ કરોડ થયું હતું, જેણે ટ્રેડિંગની 60 મિનિટમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.22 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો. એટલે કે વેપાર દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં દર સેકન્ડે રૂપિયા 62 કરોડનો વધારો થયો છે.
આજે આ શેર્સમાં 5% કરતા વધુ નુકસાન દેખાયું (13 November 2023 – 9.21 AM )
| Company | Prev Close (Rs) | Current Price (Rs) | % Change |
| Mercury Laboratories | 855.8 | 710.2 | -17.01 |
| Transwarranty Financ | 9.94 | 8.75 | -11.97 |
| RSD Finance | 90.98 | 82 | -9.87 |
| Salora Intl. | 53.41 | 48.21 | -9.74 |
| Sonal Mercantile | 101.35 | 94.3 | -6.96 |
| Gautam Gems | 13.87 | 12.91 | -6.92 |
| CWD L | 808 | 760 | -5.94 |
| Suditi Hosiery | 16.18 | 15.26 | -5.69 |
| Manaksia Aluminium | 24.9 | 23.5 | -5.62 |
| Robust Hotels | 99.85 | 94.6 | -5.26 |
| RDB Realty & Infrast | 62.73 | 59.5 | -5.15 |
| RIR Power Electronic | 1,020.25 | 969.25 | -5 |
| Coromandel Engg. | 43 | 40.85 | -5 |
| Simplex Papers Ltd. | 944.9 | 897.7 | -5 |
| CHL Ltd. | 26 | 24.7 | -5 |
આજે આ શેર્સમાં 5% કરતા વધુ લાભ મળ્યો (13 November 2023 – 9.21 AM )
| Company | Prev Close (Rs) | Current Price (Rs) | % Change |
| ISL Consulting | 28.24 | 33.87 | 19.94 |
| Tinna Trade | 28.95 | 34 | 17.44 |
| Vineet Laboratories | 56.68 | 63.85 | 12.65 |
| Windsor Machines | 83.07 | 92 | 10.75 |
| Rajkamal Synth. | 25.66 | 28.3 | 10.29 |
| Elegant Marbles | 299.7 | 329.65 | 9.99 |
| Sharpline Broadcast | 6.06 | 6.66 | 9.9 |
| Modipon | 37.06 | 40.6 | 9.55 |
| Modern Dairies | 26 | 28.48 | 9.54 |
| Rajasthan Cylinders | 38.79 | 42.49 | 9.54 |
| Sri Lakshmi Sara | 40.82 | 44.65 | 9.38 |
| Real Eco-Energy | 27.43 | 29.99 | 9.33 |
| Jetking Infotrain Lt | 48.52 | 53 | 9.23 |
| Mohite Industries | 28.9 | 31.49 | 8.96 |
| Square Four Projects | 7.45 | 8.1 | 8.72 |
| Orient Ceratech | 54.84 | 59.45 | 8.41 |
| Vibrant Global Capit | 100.55 | 109 | 8.4 |
| Regent Enterprises | 3.49 | 3.78 | 8.31 |
| IM+ Capitals | 526.25 | 569.8 | 8.28 |
| Remi Edelstahl Tubul | 61.36 | 66.25 | 7.97 |
| Naysaa Securities | 227.35 | 245 | 7.76 |
| Pratiksha Chemic | 20 | 21.55 | 7.75 |
| Raj Television Netwo | 52.37 | 55.99 | 6.91 |
| Cranex Ltd | 44.09 | 47 | 6.6 |
| Pearl Green Clubs | 295 | 314 | 6.44 |
| Nalin Lease Fina | 37.29 | 39.65 | 6.33 |
| Jubilant Pharmova | 412.4 | 437.45 | 6.07 |
| Daulat Securitie | 34.12 | 36.1 | 5.8 |
| Velan Hotels Lim | 6.14 | 6.48 | 5.54 |
| Salem Erode Invest | 39.8 | 42 | 5.53 |
| Welcast Steels | 1,509.35 | 1,589.00 | 5.28 |
| Pix Transmission | 1,293.65 | 1,360.30 | 5.15 |
| Rose Merc. Ltd. | 58.05 | 60.95 | 5 |
| Millennium Online So | 2.2 | 2.31 | 5 |
| Empower India | 1 | 1.05 | 5 |
| RPP Infra Projects L | 89.47 | 93.94 | 5 |
| Sky Gold | 791.7 | 831.25 | 5 |
| SM Auto Stamping | 46.43 | 48.75 | 5 |
| Sprayking Agro Equip | 206.05 | 216.35 | 5 |
| JSL Industries | 866.1 | 909.4 | 5 |
| Panasonic Energy Ind | 336 | 352.8 | 5 |
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.