AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિપોત્સવમાં બેંક કેટલા દિવસ બંધ રહેશે? આ દિવસે બેંકમાં જશો તો પડશે ધરમધક્કો

નવેમ્બર મહિનામાં દિવાળીના કારણે દેશભરની બેંકોમાં સળંગ વધુ દિવસોની રજાઓ છે. દિવાળી વીતી ગઈ છે પરંતુ હજુ કેટલીક રજાઓ ચાલી રહી છે. ધનતેરસ થી શરૂ કરીને ભાઈબીજ સુધી સતત દિવાળીના તહેવારોની ઉજવણી કરાય છે જેના કારણે બેંકોમાં રજા હોય છે.

દિપોત્સવમાં બેંક કેટલા દિવસ બંધ રહેશે? આ દિવસે બેંકમાં જશો તો પડશે ધરમધક્કો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 12:03 PM
Share

નવેમ્બર મહિનામાં દિવાળીના કારણે દેશભરની બેંકોમાં સળંગ વધુ દિવસોની રજાઓ છે. દિવાળી વીતી ગઈ છે પરંતુ હજુ કેટલીક રજાઓ ચાલી રહી છે. ધનતેરસ થી શરૂ કરીને ભાઈબીજ સુધી સતત દિવાળીના તહેવારોની ઉજવણી કરાય છે જેના કારણે બેંકોમાં રજા હોય છે.

આજે અને કાલે એટલે કે 14મી નવેમ્બર અને 15મી નવેમ્બરે પણ બેંક બંધ છે? શું બેંકોમાં કામ નહીં થાય? હા, આ બંને દિવસે પણ દેશના ઘણા શહેરોમાં બેંકો કામ કરશે નહીં.

ગોવર્ધન પૂજા અને નૂતન વર્ષની રજા

આજે ઘણી જગ્યાએ ગોવર્ધન પૂજાનો પર્વ  પણ ઉજવવામાં આવશે. દેશના મોટાભાગના શહેરોમાં દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ ઉજવવામાં આવે છે. અગરતલા, દેહરાદૂન, ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર, લખનૌમાં 13મી નવેમ્બરે ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા/દીપાવલી/દિવાળીના કારણે બેંકોમાં રજા હતી.

આજે મંગળવાર 14 નવેમ્બર, 2023 ના રોજ, દિવાળી બલ પ્રતિપદા / વિક્રમ સંવત નવું વર્ષ / લક્ષ્મી પૂજાના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ગંગટોક, મુંબઈ, નાગપુરમાં બેંકોમાં રજા રહેશે.

આવતીકાલે બુધવારે 15 નવેમ્બર 2023 બુધવારના રોજ ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનૌ અને શિમલામાં  રજાઓ છે. ભાઈ બીજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / નિંગલ ચક્કુબા  ભ્રાત્રી દ્વિતિયાના કારણે બેંકો બંધ રહેશે.

નવેમ્બરમાં આ રજાઓ આવી રહી છે

નવેમ્બરમાં વધુ રજાઓ આવી રહી છે જેમાંથી છઠ સૌથી મોટો તહેવાર હશે. ત્રણ વીકએન્ડ સહિત હજુ સાત દિવસની રજાઓ બાકી છે.

  • 19 નવેમ્બર, 2023 – રવિવારની રજા
  • 20 નવેમ્બર, 2023- પટના અને રાંચીમાં છઠના કારણે બેંકો બંધ રહેશે.
  • 23 નવેમ્બર, 2023- સેંગ કટ સ્નેમ/ઇગાસ બગવાલને કારણે દેહરાદૂન અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.
  • 25 નવેમ્બર, 2023- ચોથો શનિવાર
  • 26 નવેમ્બર, 2023- રવિવાર
  • 27 નવેમ્બર, 2023- ગુરુ નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમાના કારણે, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, કોચી, પણજી, પટના, ત્રિવેન્દ્રમ અને શિલોંગ સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 30 નવેમ્બર, 2023 – કનકદાસ જયંતિના કારણે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">