AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goyal Salt IPO : આ IPO 432 ગણો સબસ્ક્રાઇબ થયો, લિસ્ટિંગ સાથે રોકાણકાર માલામાલ થવાનો અંદાજ

Goyal Salt IPO : ગોયલ સોલ્ટ(Goyal Salt) ના IPO એ કંપનીઓની યાદીમાં સામલે થઈ છે જેમના IPO ને તાજેતરના સમયમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ IPO દ્વારા 49.02 લાખ નવા શેર ઈશ્યુ કર્યા હતા. હવે દરેકની નજર કંપનીના લિસ્ટિંગ(Goyal Salt IPO Share Listing) પર છે.

Goyal Salt IPO : આ IPO 432 ગણો સબસ્ક્રાઇબ થયો, લિસ્ટિંગ સાથે રોકાણકાર માલામાલ થવાનો અંદાજ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 12:37 PM
Share

Goyal Salt IPO : ગોયલ સોલ્ટ(Goyal Salt) ના IPO એ કંપનીઓની યાદીમાં સામલે થઈ છે જેમના IPO ને તાજેતરના સમયમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ IPO દ્વારા 49.02 લાખ નવા શેર ઈશ્યુ કર્યા હતા. હવે દરેકની નજર કંપનીના લિસ્ટિંગ(Goyal Salt IPO Share Listing) પર છે. ગોયલ સોલ્ટ ના શેર 10 ઓક્ટોબરે શેરબજારમાં ડેબ્યૂ કરી શકે છે. જે રોકાણકારોએ IPO પર દાવ લગાવ્યો હતો તેમને ગ્રે માર્કેટમાંથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો : GST Meeting: GST કાઉન્સિલની બેઠકમાં ખાવાપીવાની આ ચીજવસ્તુઓ થઈ સસ્તી અને મોંઘી, વાંચો આ અહેવાલ

આ IPO 432 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો

સબ્સ્ક્રિપ્શનના 5 દિવસ દરમિયાન IPO 432 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. સબ્સ્ક્રિપ્શન ઓપનિંગના છેલ્લા દિવસે ગોયલ સોલ્ટ IPO 294 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO રિટેલ રોકાણકારો માટે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો. તમને જણાવી દઈએ કે ગોયલ સોલ્ટ આઈપીઓની પ્રાઇસ બેન્ડ(Goyal Salt IPO Price Band)36 થી 38 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

Goyal Salt IPO GMP શું છે?

ટોચના શેર બ્રોકરના અહેવાલ મુજબ કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂપિયા 25ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે આગામી દિવસોમાં કંપનીનું લિસ્ટિંગ રૂ.63ના સ્તરે થઈ શકે છે. જેના કારણે લાયક રોકાણકારો પ્રથમ દિવસે જ 65 ટકાથી વધુ નફો મેળવી શકે છે.

આ પણ વાંચો : Commodity News: WTI ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સંબંધિત વિકલ્પો BSE પર આ દિવસથી ટ્રેડિંગ શરૂ થશે

Goyal Salt IPO યોજના શું છે?

ગોયલ સોલ્ટ આઈપીઓની લોટ સાઈઝ 3000 શેર નક્કી કરવામાં આવી હતી. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 114,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. તે જ સમયે, કોઈપણ રિટેલ રોકાણકારે વધુમાં વધુ 2,28,000 રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું. તમને જણાવી દઈએ કે ગોયલ સોલ્ટ BSE અને NSE બંને પર લિસ્ટ થશે.

કંપનીના IPOનું કુલ કદ રૂ. 18.63 કરોડ છે. છૂટક રોકાણકારો ગોયલ સોલ્ટ કંપનીના IPOમાં ઓછામાં ઓછો એક લોટ ખરીદી શકે છે. ગોયલ સોલ્ટ કંપનીએ તેના IPOમાં એક લોટમાં 3000 શેર મૂક્યા હતા. એક લોટ ખરીદવા માટે રોકાણકારોએ રૂ. 114,000 જમા કરાવવાના હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">