AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Citizens માટે સારા સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા રહેશે નહીં, સરકાર આ નિર્ણય લાભદાયક બનશે

વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે.

Senior Citizens માટે સારા સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં પણ પૈસાની ચિંતા રહેશે નહીં, સરકાર આ નિર્ણય લાભદાયક બનશે
હવે 70 વર્ષના લોકો પણ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ ખાતું ખોલાવી શકશે.
| Updated on: Apr 17, 2021 | 10:29 AM
Share

વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે. જો સરકાર આની ઘોષણા કરે છે તો પછી તમે 70 વર્ષની ઉંમરે પણ પેન્શન માટે પાત્ર થઈ શકો છો. એટલે કે 70 વર્ષના લોકો પણ રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ ખાતું ખોલાવી શકશે. મતલબ હવે વૃદ્ધાવસ્થામાં પૈસાની ચિંતા રહેશે નહીં.

જાણો શું છે પ્લાન? પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ સરકારને દરખાસ્ત મોકલીને તેની મંજૂરી માંગી છે. નિયમનકારે જણાવ્યું છે કે NPS ખાતું ખોલવાની મહત્તમ વયમર્યાદા હાલના 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરવી જોઈએ. પીએફઆરડીએ એ દરખાસ્તમાં એ પણ સમાવેશ કર્યો છે કે જો કોઈ વ્યક્તિ 60 વર્ષની વય પછી NPSમાં જોડાય છે તો તેને 75 વર્ષની વય સુધી ખાતું ચલાવવાની મંજૂરી આપવી જોઈએ અને વળતર આપવું જોઈએ.

મહત્તમ મર્યાદા વધારવા દરખાસ્ત ઓથોરિટીના અધ્યક્ષ સુપ્રિમિમ બંધોપાધ્યાયે કહ્યું હતું કે છેલ્લાં 3.5 વર્ષમાં 60 વર્ષથી ઉપરના 15 હજાર લોકોએ NPS ખાતું ખોલાવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મહત્તમ વયમર્યાદા 5 વર્ષ વધારવાની યોજનામાં શામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

NPSમાં પેન્શનની વય કેટલી છે? એનપીએસમાં 60 વર્ષની વય સુધી જમા કરાયેલ રકમના આધારે પેન્શન નક્કી કરવામાં આવે છે જ્યારે APYમાં પેન્શન રૂ 1000 થી 5000 ની વચ્ચે નક્કી કરવામાં આવે છે. કેટલું પેન્શન મળશે તે તેના પર નિર્ભર રહેશે કે તમે દર મહિને જમા કરો છો.

Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">