Gold Price Today: શું હાલમાં છે સોનામાં રોકાણ માટેનો ઉત્તમ સમય ? જાણો દેશ વિદેશમાં સોનાના ભાવ

જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો

Gold Price Today:  શું હાલમાં છે સોનામાં રોકાણ માટેનો ઉત્તમ સમય ? જાણો દેશ વિદેશમાં સોનાના ભાવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 10:18 AM

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત છે. આજે(Gold Price Today) સતત છઠ્ઠા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર સપ્તાહના અંતિમ દિવસે સોના અને ચાંદીના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. MCX પર સોનું 0.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સોનુ નીચલા સ્તરે 47,540.00 ની સપાટી ઉપર દેખાયું હતું.

સોનુ ખરીદવાનો ઉત્તમ સમય ? હાલના ઘટાડા પછી સોનાના ભાવ રેકોર્ડ સ્તરથી ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 56,000 ની ટોચ પર પહોંચ્યો હતો. બીજી તરફ MCX અનુસાર આજે સોનું રૂ 47,540 પર ટ્રેડ કરી રહ્યું છે. એટલે કે હવે પણ સોનું 8,500 રૂપિયાની આસપાસ સસ્તુ થઈ રહ્યું છે.

કઈ રીતે ચકાસણી કરશો તમારું સોનુ શુદ્ધ છે કે નહિ જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD        47603.00      -31.00 (-0.07%)    – સવારે  10.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49390 RAJKOT 999                   49410 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49160 MUMBAI                  47890 DELHI                      50940 KOLKATA                49740 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48770 HYDRABAD          48770 PUNE                      49190 JAYPUR                 48990 PATNA                    47900 NAGPUR                47900 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43985 AMERICA         43124 AUSTRALIA    43125 CHINA            43082 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">