Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,350 રૂપિયા, જાણો દુબઈ સહીત અન્ય દેશોની સ્થિતિ

આજે(Gold Price Today in Ahmedabad) અમદાવાદમાં સોનુ 50 હજારને પાર છે. આંતરરાષ્ટ્રીય બજારોના સંકેતો અને નબળા ડોલરના કારણે આજે પણ ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે.

Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,350 રૂપિયા, જાણો દુબઈ સહીત અન્ય દેશોની સ્થિતિ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:35 PM

Gold Price Today : સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં 16 ડિસેમ્બર, 2021ના રોજ સોનાની કિંમતમાં વધારો થયો હતો ગઈકાલે સોનાની કિંમતમાં 200 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં સોનુ 50 હજારને પાર છે. આંતરરાષ્ટ્રીય બજારોના સંકેતો અને નબળા ડોલરના કારણે આજે પણ ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના વાયદાના ભાવમાં 0.29 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આજે સવારે 9.40 વાગ્યે, સોનાની વાયદાની કિંમત 48,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. તે જ સમયે, આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના વાયદાના ભાવ 0.11 ટકા ઘટીને રૂ. 62,083 પ્રતિ કિલો થયા છે.

MCX GOLD    48721.00  +75.00 (0.15%) –  01:20 વાગે

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50350 RAJKOT 999                   50370 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 50120 MUMBAI                  48360 DELHI                      51760 KOLKATA                51110 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE          49850 HYDRABAD         49850 PUNE                      49780 JAYPUR                 49200 PATNA                   49780 NAGPUR               48360 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               44504 AMERICA         44152 AUSTRALIA     43144 CHINA              44206 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">