AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD RATES : સોનાની ખરીદી કરવાની સુવર્ણ તક, સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો DUBAI અને INDIAમાં કેટલા છે સોનાના ભાવ

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ (GOLD RATES) ગગડી રહ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021 ના ​​બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી ભારતમાં પણ સોના(gold) અને ચાંદી(silver)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

GOLD RATES : સોનાની ખરીદી કરવાની સુવર્ણ તક, સતત થઈ રહ્યો છે ઘટાડો, જાણો DUBAI અને INDIAમાં કેટલા છે સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Ankit Modi
| Edited By: | Updated on: Feb 05, 2021 | 11:36 AM
Share

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ (GOLD RATES) ગગડી રહ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021 ના ​​બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી ભારતમાં પણ સોના(gold) અને ચાંદી(silver)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું (GOLD) ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ૨૪ કેરેટના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર.

DUBAI – 43,498 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

NDIAN MARKET

MCX GOLD Current  46874.00    +159.00 (0.34%)  –  સવારે ૯.૧૦ વાગે Open     46,850.00 High      46,884.00 Low      46,831.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48600 RAJKOT 999           – 48620 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI     48900 MUMBAI     47600 DELHI         50730 KOLKATA  49750 (સોર્સ ગુડરિટર્ન્સ )

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">