AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021ના ​​બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી સોના (gold) અને ચાંદી (silver)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

GOLD RATES : જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાના ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:25 AM
Share

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2021 ના ​​બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી ત્યારથી સોના(gold) અને ચાંદી(silver)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે  પ્રારંભિક કારોબારમાં MCX માં 47547.00 ના સ્તરે નજરે પડ્યું હતું.સોનું (GOLD) ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ૨૪ કેરેટના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,229.8 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

NDIAN MARKET

MCX GOLD Current    47547.00         -269.00 (-0.56%) સવારે 9.13 વાગે  ( 5 એપ્રિલ ડિલિવરી) Open         47,486.00 High         47,560.00 Low          47,486.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 49228 RAJKOT 999           – 49248 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI     49390 MUMBAI      49010 DELHI          51150 KOLKATA   50760 (સોર્સ ગુડરિટર્ન્સ )

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">