GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

ભારતીય બજારમાં સોનાના ભાવ(Gold Rate )માં ઉતાર - ચઢાવ જોવા મળી રહ્યો છે . નિષ્ણાંતો અનુસાર  સોનાના ભાવમાં ઘટાડો થાય તો ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધવાની ધારણા છે.

GOLD RATE :  જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
Symbolic Image
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 9:34 AM

ભારતીય બજારમાં સોનાના ભાવ(Gold Rate )માં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે . નિષ્ણાંતો અનુસાર  સોનાના ભાવમાં ઘટાડો થાય તો ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર સોનાનું વેચાણ વધવાની ધારણા છે. ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ કિંમતોમાં ઘટાડો થાય તો  ગ્રાહકોની ખરીદીમાં રસ વધશે .

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 43011 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

MCX GOLD Current  46475.00 +56.00 (0.12%) – સવારે ૯.૧૩ વાગે Open        46,450.00 High        46,491.00 Low          46,446.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 47862 RAJKOT 999           – 47877 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   47780 MUMBAI   45750 DELHI        49860 KOLKATA  48550 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">