Gold Price Today : લગ્ન સીઝનમાં સોનાની ઊંચી માંગથી ભાવમાં ઉછાળો આવ્યો, જાણો 1 તોલા સોનાની કિંમત શું છે ?

|

Dec 08, 2021 | 2:07 PM

તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Gold Price Today : લગ્ન સીઝનમાં સોનાની ઊંચી માંગથી ભાવમાં ઉછાળો આવ્યો, જાણો 1 તોલા સોનાની કિંમત શું છે ?
Gold Price Today

Follow us on

Gold Price Today : લગ્નની આ સીઝનમાં સોના-ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. આ સ્થિતિમાં આજે સોનાની કિંમતમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદી સસ્તી થઈ છે. આજે બુધવાર 8 ડિસેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગોલ્ડ ફેબ્રુઆરી વાયદામાં રૂ. 48,270 સુધી ભાવ જોવા મળ્યો છે. સોનાની કિંમતમાં 0.3 ટકાથી વધુનો વધારો થયો છે. ચાંદીનો માર્ચ વાયદો રૂ. 74.00 ઘટીને 61,754.00 થયો છે. ચાંદીના ભાવમાં આજે 0.12 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

એક નજર આજના 24 કેરેટ સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    48190.00 +130.00 (0.27%) –  13:55 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49579
RAJKOT 999                   49602
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49330
MUMBAI                  47840
DELHI                      51390
KOLKATA                49800
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE          49040
HYDRABAD         49040
PUNE                      49550
JAYPUR                 49400
PATNA                   49550
NAGPUR               47840
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               44390
AMERICA         43401
AUSTRALIA     43356
CHINA              43405
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :  Forbes Most Powerful Women: અમેરિકાની જેનેટ યેલેનને પાછળ છોડીને નાણામંત્રી નિર્મલા સીતારમણ બન્યા ભારતના સૌથી શક્તિશાળી મહિલા

 

આ પણ વાંચો : RBI Monetary Policy : MPC એ રેપોરેટમાં કોઈ બદલાવ નહીં કરવા નિર્ણય લીધો, સતત 9મી વખત વ્યાજ દર સ્થિર રખાયા

 

Next Article