AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market: મિશ્ર સંકેત વચ્ચે SGX Nifty 13,747ની સપાટીએ દેખાયો

વૈશ્વિક બજાર (Global Market)માં આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. SGX Nifty 26 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

Global Market: મિશ્ર સંકેત વચ્ચે SGX Nifty 13,747ની સપાટીએ દેખાયો
GLOBAL MARKET
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 9:09 AM
Share

વૈશ્વિક બજાર (Global Market)માં આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. SGX Nifty 26 અંકના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. અમેરિકાના બજાર છેલ્લા કારોબારમાં મોટો ઘટાડો દર્જ કરી બંધ થયા હતા.

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 270.03 અંક વધ્યો છે. ઇન્ડેક્સમાં કે 0.98 ટકા વધારાના પગલે 27,933.42 ના સ્તર પર પહોંચ્યો છે. એસજીએક્સ નિફ્ટી 26.50 અંક મુજબ 0.19 ટકાના વધારાની સાથે 13,747 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.67 ટકા ઘટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 1.25 ટકાની મજબૂત દેખાઈ રહી છે.

કોરિયાઈ બજાર કોસ્પી 1.58 ટકા વધીને 3,023.10 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.42 ટકા વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. આજે શંધાઈ કંપોઝિટ 9.64 અંક એટલે કે 0.28 ટકા તેજીની સાથે 3,492.71 ના સ્તર પર છે.

અમેરિકાના બજાર ૩૦ જાન્યુઆરીએ મોટા ઘટાડા સાથે બંધ થયા હતા. dow jones માં 620 , nasdaq માં 266 અને s&p 500 ઇન્ડેક્સમાં 73 અંકનો ઘટાડો અંતિમ સેશનમાં નોંધાયો હતો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">