Global Market : શેરબજારમાં સતત બીજાદિવસે નબળો રહશે કારોબાર કે છવાઈ જશે તેજી? જાણો વૈશ્વિક બજારોના સંકેત

Global Market : બે ટ્રેડિંગ સેશનની શાનદાર તેજી બાદ ભારતીય શેરબજાર ગુરુવારના સત્રમાં ઘટાડા સાથે બંધ થયું હતું. એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટ્યું હતું.  કારોબારના અંતે BSE સેન્સેક્સ 187 પોઈન્ટ ઘટીને 60,858 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 57 પોઈન્ટના ઘટાડા સાથે 18,107 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Global Market : શેરબજારમાં સતત બીજાદિવસે નબળો રહશે કારોબાર કે છવાઈ જશે તેજી? જાણો વૈશ્વિક બજારોના સંકેત
mix signal from global market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 7:58 AM

મજબુત લેબર માર્કેટ ડેટાના કારણે યુએસ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. રોકાણકારોનું માનવું છે કે જોબલેસ ક્લેમ્સમાં ઘટાડો થવાને કારણે ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ વધશે. ડાઉ જોન્સમાં 252 પોઈન્ટનો ઘટાડો થયો હતો. નાસ્ડેકમાં 0.96 ટકા અને S&P 500માં 0.76 ટકાની નબળાઈ નોંધાઈ હતી. યુરોપિયન માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. FTSE 1.08 ટકા અને જર્મનીનો DAX 1.75 ટકા ઘટ્યો હતો. એશિયન બજારની વાત કરીએ તો જાપાન અને કોરિયામાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 25 પોઈન્ટની મજબૂતાઈ છે, જે માર્કેટમાં અપટ્રેન્ડ તરફ ઈશારો કરી રહી છે. આજે રિલાયન્સ, યુનિયન બેંક, બંધન બેંક જેવી કંપનીઓના પરિણામ આવશે. ડૉલર ઇન્ડેક્સ 102 ની નીચે ગયો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 86.4 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. સોનાનો દર ઔંસ દીઠ $1932 છે. સ્થાનિક બજારમાં ગુરુવારે એમસીએક્સ પર સોનું 302 રૂપિયાના વધારા સાથે 56588 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું. ચાંદી રૂ.183ના ઉછાળા સાથે રૂ.68410ના સ્તરે બંધ રહી હતી.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 7.50 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,107.85 18,155.20 18,063.75 -0.32% -57.5
BSE Sensex 60,858.43 61,032.47 60,716.55 -0.31% -187.31
Nifty Bank 42,328.85 42,506.25 42,234.90 -0.30% -129.15
India VIX 13.96 14.8325 13.8925 -2.87% -0.4125
Dow Jones 33,044.56 33,227.49 32,982.05 -0.76% -252.4
S&P 500 3,898.85 3,922.94 3,885.54 -0.76% -30.01
Nasdaq 10,852.27 10,932.52 10,804.57 -0.96% -104.74
Small Cap 2000 1,838.61 1,846.35 1,825.58 -0.85% -15.75
S&P 500 VIX 20.52 21.71 20.17 0.89% 0.18
S&P/TSX 20,341.44 20,406.46 20,258.31 -0.17% -34.79
TR Canada 50 338.96 339.86 337.54 -0.12% -0.41
Bovespa 112,922 113,172 111,307 0.62% 693
S&P/BMV IPC 53,382.65 53,783.61 53,070.78 0.31% 163.82
DAX 14,920.36 15,134.07 14,906.27 -1.72% -261.44
FTSE 100 7,747.29 7,830.80 7,726.23 -1.07% -83.41
CAC 40 6,951.87 7,056.14 6,946.74 -1.86% -131.52
Euro Stoxx 50 4,094.28 4,158.57 4,092.57 -1.92% -80.06
AEX 735.68 746.04 735.68 -1.79% -13.44
IBEX 35 8,793.10 8,894.40 8,726.70 -1.57% -140.2
FTSE MIB 25,596.28 25,976.05 25,596.28 -1.75% -456.11
SMI 11,258.97 11,372.58 11,258.97 -0.95% -107.65
PSI 5,862.32 5,936.83 5,840.53 -1.77% -105.81
BEL 20 3,849.32 3,911.47 3,849.32 -1.81% -70.98
ATX 3,279.78 3,343.34 3,260.46 -1.86% -62.16
OMXS30 2,173.89 2,210.10 2,173.89 -2.02% -44.84
OMXC20 1,862.71 1,887.61 1,861.84 -1.35% -25.42
MOEX 2,168.83 2,193.93 2,162.11 -1.25% -27.43
RTSI 993.08 1,004.27 988.55 -1.32% -13.27
WIG20 1,889.84 1,903.17 1,869.14 -1.22% -23.41
Budapest SE 46,855.58 46,882.16 46,406.01 1.17% 541.88
BIST 100 5,422.37 5,452.80 5,348.68 0.71% 38.2
TA 35 1,830.67 1,848.48 1,829.87 -1.45% -27.02
Tadawul All Share 10,682.01 10,686.76 10,579.26 0.17% 17.97
Nikkei 225 26,415.50 26,465.00 26,298.00 0.04% 10.27
S&P/ASX 200 7,442.10 7,456.40 7,427.30 0.09% 6.8
DJ New Zealand 318.45 319.03 315.04 0.85% 2.7
Shanghai 3,255.34 3,262.12 3,247.20 0.46% 15.06
SZSE Component 11,971.40 11,986.63 11,936.98 0.49% 58.14
China A50 14,000.86 14,012.79 13,906.53 0.68% 94.33
DJ Shanghai 473.09 473.14 470.04 0.65% 3.05
Hang Seng 21,830.00 21,931.00 21,754.00 0.83% 179.02
Taiwan Weighted 14,932.93 14,945.23 14,884.78 0.04% 5.92
SET 1,688.48 1,690.69 1,681.72 0.18% 3.04
KOSPI 2,375.81 2,390.17 2,372.57 -0.19% -4.53
IDX Composite 6,842.99 6,849.75 6,819.53 0.34% 23.08
PSEi Composite 7,045.87 7,057.46 7,040.20 -0.23% -16.14
Karachi 100 38,831.58 39,064.90 38,730.30 0.10% 40.49
HNX 30 373.53 375.36 365.94 0.00% 0
CSE All-Share 8,386.27 8,455.49 8,351.88 0.23% 19.34

રિલાયન્સ સહિતની આ કંપનીઓના પરિણામ આજે આવશે

Reliance Industries, HDFC Life Insurance Company, JSW Steel, LTIMindtree, Union Bank of India, Bandhan Bank, RBL Bank, Aether Industries, Atul, Coforge, DCM Shriram, Heritage Foods, Indian Energy Exchange, JSW Energy, NELCO, Petronet LNG, Ramkrishna Forgings, Shakti Pumps, and Tanla Platforms  ના આજે પરિણામ જાહેર થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

છેલ્લાં સત્રનો કારોબાર

બે ટ્રેડિંગ સેશનની શાનદાર તેજી બાદ ભારતીય શેરબજાર ગુરુવારના સત્રમાં ઘટાડા સાથે બંધ થયું હતું. એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટ્યું હતું.  કારોબારના અંતે BSE સેન્સેક્સ 187 પોઈન્ટ ઘટીને 60,858 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 57 પોઈન્ટના ઘટાડા સાથે 18,107 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">