Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે? ચાલુ સપ્તાહે આ પરિબળો કરશે અસર

કંપનીઓના છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો, વૈશ્વિક વલણ અને વિદેશી ફંડોની ગતિવિધિઓ આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. આ અભિપ્રાય વ્યક્ત કરતાં વિશ્લેષકોએ જણાવ્યું હતું કે મંથલી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે આ સપ્તાહે શેરબજારોમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.

Global Market : ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની શરૂઆત કેવી રહેશે? ચાલુ સપ્તાહે આ પરિબળો કરશે અસર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 7:35 AM

Global Market : કારોબારી સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શેરબજાર(share Market)ની શરૂઆત નબળાઈ સાથે થઈ શકે છે.  વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો નકારાત્મક છે. SGX નિફ્ટી પણ નબળો ખુલ્યો છે. અમેરિકન વાયદા બજારોમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. જો કે એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી, કોરિયાનો કોસ્પી મામૂલી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં 3 દિવસ બાદ તેજી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે 61,729 પર બંધ થયો અને નિફ્ટી 73 પોઈન્ટ વધીને 18,200ની ઉપર બંધ થયો હતો.

કંપનીઓના છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો, વૈશ્વિક વલણ અને વિદેશી ફંડોની ગતિવિધિઓ આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. આ અભિપ્રાય વ્યક્ત કરતાં વિશ્લેષકોએ જણાવ્યું હતું કે મંથલી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે આ સપ્તાહે શેરબજારોમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 298.22 પોઈન્ટ અથવા 0.48 ટકાનો ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 111.4 પોઈન્ટ અથવા 0.60 ટકા તૂટ્યો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 22-05-2023 , સવારે 07.28 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,426.63 33,652.90 33,336.66 -109.28 -0.33%
S&P 500 4,191.98 4,212.91 4,180.20 -6.07 -0.14%
Nasdaq 12,657.90 12,731.73 12,624.06 -30.94 -0.24%
Small Cap 2000 1,773.72 1,800.52 1,769.02 -11.14 -0.62%
S&P 500 VIX 16.81 17.36 15.85 0 0.00%
S&P/TSX 20,351.06 20,399.61 20,306.65 53.97 0.27%
Bovespa 110,745.00 111,211.00 109,787.00 636 0.58%
S&P/BMV IPC 54,296.05 55,534.32 54,244.79 -967.06 -1.75%
DAX 16,275.38 16,331.94 16,203.60 112.02 0.69%
FTSE 100 7,756.87 7,790.92 7,742.13 14.57 0.19%
CAC 40 7,491.96 7,523.56 7,463.96 45.07 0.61%
Euro Stoxx 50 4,395.30 4,412.88 4,368.24 27.85 0.64%
AEX 767.1 771.74 767.1 1.82 0.24%
IBEX 35 9,251.50 9,309.40 9,222.90 38.4 0.42%
FTSE MIB 27,520.33 27,674.33 27,310.99 284.68 1.05%
SMI 11,571.16 11,607.89 11,482.54 133.38 1.17%
PSI 6,043.08 6,065.96 6,034.26 -13.48 -0.22%
BEL 20 3,736.78 3,751.65 3,710.24 19.48 0.52%
ATX 3,161.59 3,188.93 3,154.62 8.33 0.26%
OMXS30 2,288.37 2,295.53 2,276.88 42.17 1.88%
OMXC25 1,854.49 1,866.43 1,854.49 -9.9 -0.53%
MOEX 2,626.16 2,635.80 2,612.47 -6.75 -0.26%
RTSI 1,036.60 1,039.43 1,028.54 3.24 0.31%
WIG20 1,992.31 1,992.39 1,946.35 52.41 2.70%
Budapest SE 46,587.39 46,840.40 46,249.87 215.86 0.47%
BIST 100 4,501.73 4,699.95 4,489.06 -159.95 -3.43%
TA 35 1,814.56 1,824.65 1,812.13 -10.94 -0.60%
Tadawul All Share 11,341.82 11,368.28 11,315.06 -2.58 -0.02%
Nikkei 225 30,803.50 30,861.50 30,683.50 -4.85 -0.02%
S&P/ASX 200 7,257.60 7,285.00 7,256.60 -21.9 -0.30%
DJ New Zealand 331.88 335.01 331.63 -2.89 -0.86%
Shanghai 3,291.44 3,294.20 3,276.54 7.9 0.24%
SZSE Component 11,091.36 11,145.51 11,034.63 0 0.00%
China A50 12,951.20 12,991.78 12,938.46 -20.73 -0.16%
DJ Shanghai 460.82 461.54 459.74 0.48 0.10%
Hang Seng 19,510.00 19,554.00 19,416.00 59.43 0.31%
Taiwan Weighted 16,158.43 16,202.92 16,158.36 -16.49 -0.10%
SET 1,514.89 1,530.47 1,512.66 -11.8 -0.77%
KOSPI 2,556.84 2,561.01 2,533.50 19.05 0.75%
IDX Composite 6,700.56 6,715.03 6,662.75 37.45 0.56%
Nifty 50 18,203.40 18,218.10 18,060.40 73.45 0.41%
BSE Sensex 61,729.68 61,784.61 61,251.70 297.94 0.48%
PSEi Composite 6,637.57 6,651.19 6,628.57 -26.98 -0.40%
Karachi 100 41,614.87 41,628.79 41,354.33 142.67 0.34%
VN 30 1,068.84 1,072.77 1,060.72 -1.92 -0.18%
CSE All-Share 8,716.96 8,782.37 8,693.15 -72.07 -0.82%

માસ્ટર કેપિટલ સર્વિસિસ લિ. વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે, “આ સપ્તાહે વૈશ્વિક અને સ્થાનિક મેક્રો ઇકોનોમિક ડેટા, ક્રૂડ ઓઇલના ભાવ, વૈશ્વિક બજારનું વલણ, વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિઓ બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે.”

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

BPCL, OIl India જેવી કંપનીઓના પરિણામ આવશે

આ અઠવાડિયે BPCL, અશોક લેલેન્ડ, NMDC, Hindalco, Oil India, LIC, Vodafone Idea, BHEL, ONGC જેવી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના છે. આ સિવાય ઘણી અન્ય કંપનીઓ પણ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.માસ્ટર કેપિટલ સર્વિસિસ લિ. વરિષ્ઠ વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે રોકાણકારો યુએસમાં ડેટ લિમિટની વાતચીત પર નજર રાખશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આ સંબંધમાં સમજૂતી માટે રિપબ્લિકન સાથે વાતચીત કરી રહ્યા છે. દેશની દેવાની મર્યાદા વધારવા માટે 1 જૂનની સમયમર્યાદા પણ નજીક આવી રહી છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં નબળા વલણની અસર ગયા સપ્તાહે સ્થાનિક બજારોની પ્રવૃત્તિઓ પર પણ પડી હતી.

વૈશ્વિક બજારમાં એક્શનની અસર થશે

રેલિગેર બ્રોકિંગ લિ. વાઇસ પ્રેસિડેન્ટ ટેકનિકલ રિસર્ચ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, “મે મહિના માટે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે આ સપ્તાહે બજાર અસ્થિર રહેશે. દરમિયાન રોકાણકારો વિદેશી ભંડોળના પ્રવાહની સાથે વૈશ્વિક બજારોની કામગીરી પર નજર રાખશે.

FOMC ની કોમેન્ટ્રી વોચ પર રહેશે

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિ. પ્રવેશ ગૌર, વરિષ્ઠ તકનીકી વિશ્લેષક, પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે બજારના સહભાગીઓ 24 મેના રોજ રજૂ થનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) મીટિંગની વિગતોને નજીકથી જોઈ રહ્યા છે. MK વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ત્રિમાસિક પરિણામોના કારણે બજારમાં સ્ટોક-વિશિષ્ટ પ્રવૃત્તિઓ જોવા મળશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">