GLOBAL MARKET : SGX NIFTY માં મજબૂત સ્થિતિ સાથે એશિયાઈ બજારોના સારા સંકેત

|

Jan 11, 2021 | 10:25 AM

એશિયામાં આજે એસજીએક્સ નિફ્ટી(sgx nifty) આજે સતત અગિયારમા દિવસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરાવી શકે છે . જાપાનનું બજાર આજે બંધ છે.

GLOBAL MARKET : SGX NIFTY માં મજબૂત સ્થિતિ સાથે એશિયાઈ બજારોના સારા સંકેત
GLOBAL MARKET

Follow us on

એશિયામાં આજે એસજીએક્સ નિફ્ટી(sgx nifty) આજે સતત અગિયારમા દિવસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરાવી શકે છે . જાપાનનું બજાર આજે બંધ છે. નવા રાહત પેકેજની અપેક્ષામાં શુક્રવારે યુએસ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી. બિડેન મોટા પેકેજની જાહેરાત કરી શકે છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 648.90 અંક વધ્યો છે. ઇન્ડેક્સમાં  2.36 ટકાવધારા સાથે 28,139.03 ના સ્તર પર જોવા મળી રહ્યા  છે.  એસજીએક્સ નિફ્ટી 76.00 અંક એટલે કે 0.53 ટકાના વધારાની સાથે 14,452.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.26 ટકા ઘટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 0.69 ટકાની મજબૂતીમાં  છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કોરિયાઈ બજાર કોસ્પી 0.90 ટકા વધીને 3180.64 ના સ્તર પરછે.  તાઇવાનના બજાર 0.09 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 17.30 અંક એટલે કે 0.48 ટકા મજબૂતીની સાથે 3,587.41 ના સ્તર પર છે.

Next Article