Global Market : વૈશ્વિક બજારના મિશ્ર સંકેત, SGX NIFTY 18250 સુધી લપસ્યો
Global Market : SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં 18,250.5 નું નીચલું સ્તરે જોવા મળ્યું છે. તે જ સમયે, અમેરિકન વાયદા બજારોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ 35 પોઈન્ટ ઘટીને 61,904 પર બંધ રહ્યો હતો.
Global Market : ભારતીય શેરબજાર(Share Market)માં સુસ્તીના સંકેત દેખાઈ રહ્યા છે. વિશ્વ બજારમાં સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. એશિયન બજારોમાં નિક્કી નજીવા વધારા સાથે 29200 ના સ્તર પર છે જ્યારે કોસ્પીમાં અડધા ટકાની નબળાઈ છે. SGX NIFTY ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ઇન્ડેક્સમાં 18,250.5 નું નીચલું સ્તરે જોવા મળ્યું છે. તે જ સમયે, અમેરિકન વાયદા બજારોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગુરુવારે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ 35 પોઈન્ટ ઘટીને 61,904 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 18 પોઈન્ટ ઘટીને 18,297ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 12-05-2023 , સવારે 08.18 વાગે અપડેટ )
Indices | Last | High | Low | Chg% | Chg |
Nifty 50 | 18,297.00 | 18,389.70 | 18,270.40 | -0.10% | -18.1 |
BSE Sensex | 61,904.52 | 62,168.22 | 61,823.07 | -0.06% | -35.68 |
Nifty Bank | 43,475.30 | 43,774.25 | 43,367.25 | 0.33% | 144.25 |
India VIX | 13.215 | 13.74 | 12.815 | 1.01% | 0.1325 |
Dow Jones | 33,309.51 | 33,389.88 | 33,127.70 | -0.66% | -221.82 |
S&P 500 | 4,130.62 | 4,132.80 | 4,109.29 | -0.17% | -7.02 |
Nasdaq | 12,328.51 | 12,347.38 | 12,255.44 | 0.18% | 22.07 |
Small Cap 2000 | 1,743.87 | 1,749.44 | 1,736.84 | -0.89% | -15.65 |
S&P 500 VIX | 16.93 | 18.19 | 16.63 | -0.06% | -0.01 |
S&P/TSX | 20,417.61 | 20,444.72 | 20,328.36 | -0.40% | -81.7 |
TR Canada 50 | 338.42 | 339.34 | 336.55 | -0.27% | -0.92 |
Bovespa | 108,256 | 108,667 | 106,419 | 0.75% | 808 |
S&P/BMV IPC | 55,014.16 | 55,518.79 | 54,852.29 | -0.94% | -520.52 |
DAX | 15,834.91 | 15,970.54 | 15,754.76 | -0.39% | -61.32 |
FTSE 100 | 7,730.58 | 7,784.28 | 7,679.61 | -0.14% | -10.75 |
CAC 40 | 7,381.78 | 7,436.94 | 7,333.92 | 0.28% | 20.58 |
Euro Stoxx 50 | 4,309.75 | 4,341.59 | 4,281.69 | 0.07% | 2.99 |
AEX | 751.12 | 755.75 | 747.14 | 0.38% | 2.83 |
IBEX 35 | 9,182.80 | 9,215.10 | 9,118.00 | 0.16% | 15.1 |
FTSE MIB | 27,098.89 | 27,371.31 | 26,896.40 | -0.61% | -165.88 |
SMI | 11,522.97 | 11,540.16 | 11,452.05 | 0.66% | 75.74 |
PSI | 6,071.22 | 6,136.53 | 6,029.32 | -0.74% | -45.27 |
BEL 20 | 3,739.83 | 3,758.03 | 3,722.77 | 0.06% | 2.32 |
ATX | 3,181.01 | 3,202.29 | 3,167.54 | -0.45% | -14.53 |
OMXS30 | 2,229.91 | 2,240.04 | 2,211.42 | 0.96% | 21.25 |
OMXC20 | 2,105.60 | 2,120.97 | 2,090.01 | 0.86% | 17.89 |
MOEX | 2,595.12 | 2,610.80 | 2,567.98 | 1.82% | 46.49 |
RTSI | 1,064.56 | 1,091.91 | 1,053.62 | 1.15% | 12.12 |
WIG20 | 1,918.71 | 1,944.56 | 1,914.17 | -0.68% | -13.23 |
Budapest SE | 46,252.72 | 47,050.71 | 45,986.13 | -1.04% | -488.43 |
BIST 100 | 4,848.01 | 4,871.83 | 4,492.19 | 7.87% | 353.53 |
TA 35 | 1,802.68 | 1,822.85 | 1,802.29 | 0.72% | 12.91 |
Tadawul All Share | 11,392.78 | 11,396.27 | 11,268.13 | 0.88% | 99.6 |
Nikkei 225 | 29,378.50 | 29,412.50 | 29,110.50 | 0.86% | 251.78 |
S&P/ASX 200 | 7,238.30 | 7,253.40 | 7,235.40 | -0.19% | -13.6 |
DJ New Zealand | 324.84 | 325.33 | 322.85 | 0.37% | 1.2 |
Shanghai | 3,291.94 | 3,319.13 | 3,287.34 | -0.53% | -17.61 |
SZSE Component | 11,092.33 | 11,172.71 | 11,090.57 | -0.45% | -50.19 |
China A50 | 13,096.80 | 13,197.06 | 13,092.63 | -0.51% | -67.56 |
DJ Shanghai | 463.66 | 466.23 | 463.28 | -0.36% | -1.68 |
Hang Seng | 19,667.00 | 19,862.50 | 19,616.00 | -0.39% | -76.79 |
Taiwan Weighted | 15,455.16 | 15,479.10 | 15,424.42 | -0.38% | -59.48 |
SET | 1,567.40 | 1,576.59 | 1,564.78 | -0.14% | -2.16 |
KOSPI | 2,475.96 | 2,487.35 | 2,472.45 | -0.60% | -15.04 |
IDX Composite | 6,737.54 | 6,755.94 | 6,720.81 | -0.27% | -18.4 |
PSEi Composite | 6,635.15 | 6,668.65 | 6,626.64 | -0.60% | -40.31 |
Karachi 100 | 41,325.63 | 41,498.77 | 41,074.95 | 0.61% | 250.68 |
HNX 30 | 389.08 | 390.76 | 379.61 | 0.00% | 0 |
CSE All-Share | 8,892.37 | 8,936.49 | 8,876.59 | -0.25% | -22.37 |
વૈશ્વિક બજારોમાંથી નબળાં સંકેત
- યુએસમાં સતત બીજા દિવસે મિશ્ર કારોબાર
- ડાઉ 220 પોઈન્ટ લપસ્યો, સતત ચોથા દિવસે ઘટાડો
- 100 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે નાસ્ડેક બીજા દિવસે વધ્યો
- ડિઝનીનો સ્ટોક લગભગ 9% ઘટ્યો
- સ્ટ્રીમિંગ સેવામાંથી 4 મિલિયન સબ્સ્ક્રાઇબર્સની ખોટને કારણે સ્ટોક ક્રેશ થયો
- ગયા અઠવાડિયે બેંક ડિપોઝિટમાં 9.5%નો ઘટાડાની અસર દેખાઈ રહી છે
- એપ્રિલનો PPI 3.4% થી ઘટીને 3.2% થયો
- 10-વર્ષના બોન્ડની ઉપજ 3.4% થી નીચે સરકી ગઈ
- ઈલોન મસ્કે કહ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓ પદેથી રાજીનામું આપશે
- મસ્કની ઘોષણા પછી ટેસ્લાના શેરો પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં ઉછળ્યા
વૈશ્વિક કોમોડિટીની સ્થિતિ
- ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ $75 ની નજીક ટ્રેડ થયું
- છેલ્લા સત્રમાં 2% ઘટ્યું, 1 સપ્તાહની નીચી સપાટી
- ડૉલર ઇન્ડેક્સ મજબૂત, 1.5 સપ્તાહની ઊંચી સપાટીએ 102ની નજીક
- અમેરિકામાં દેવાની ટોચમર્યાદા પર મતભેદોને કારણે મંદીનો ડર
- ચીનના નબળા વેપાર ડેટાને કારણે માંગમાં મંદીનો ડર
- રિપોર્ટમાં આ વર્ષે ચીનની તેલની માંગમાં દૈનિક 8 લાખનો વધારો થવાનો અંદાજ
- અગાઉના અનુમાન કરતાં 5.2%
- $2020 ની નજીક સોનું
- ચાંદી 6-સપ્તાહની નીચી નજીક, $24.50 ની નીચે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…