Global Market : એશિયાના બજારોમાં ખરીદી નીકળી , ભારતીય શેરબજાર પણ લીલા નિશાન ઉપર ખુલી શકે છે

Global Market : વિશ્વભરના શેરબજારોમાં હળવી ખરીદી જોવા મળી રહી છે. SGX NIFTY  પણ લીલા નિશાનમાં ખુલ્યો, જે 18750ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 400 પોઈન્ટ ઉપર છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી પણ લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે.

Global Market : એશિયાના બજારોમાં ખરીદી નીકળી , ભારતીય શેરબજાર પણ લીલા નિશાન ઉપર ખુલી શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 7:07 AM

Global Market : વિશ્વભરના શેરબજારોમાં હળવી ખરીદી જોવા મળી રહી છે. SGX NIFTY  પણ લીલા નિશાનમાં ખુલ્યો, જે 18750ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 400 પોઈન્ટ ઉપર છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી પણ લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. આ પહેલા અમેરિકન બજારો પણ ગુરુવારે મજબૂતી સાથે બંધ થયા હતા. વૈશ્વિક બજારમાં મજબૂતીના કારણે ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી શકે છે. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 294 પોઈન્ટ ગબડીને 62,848 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 09-06-2023 , સવારે 07.02 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,833.61 33,873.81 33,630.04 168.59 0.50%
S&P 500 4,293.93 4,298.01 4,261.07 26.41 0.62%
Nasdaq 13,238.52 13,248.60 13,101.18 133.63 1.02%
Small Cap 2000 1,880.78 1,886.03 1,867.91 -7.67 -0.41%
S&P 500 VIX 13.65 14.21 13.53 -0.29 -2.08%
S&P/TSX 19,942.70 19,996.33 19,855.27 -40.99 -0.21%
Bovespa 115,488.00 115,978.00 114,610.00 878 0.77%
S&P/BMV IPC 54,338.18 54,407.89 53,851.74 46.74 0.09%
DAX 15,989.96 16,019.00 15,913.95 29.4 0.18%
FTSE 100 7,599.74 7,638.61 7,587.99 -24.6 -0.32%
CAC 40 7,222.15 7,236.15 7,184.19 19.36 0.27%
Euro Stoxx 50 4,297.68 4,305.90 4,276.36 5.77 0.13%
AEX 760.94 761.12 757.32 -0.67 -0.09%
IBEX 35 9,338.30 9,427.60 9,331.70 -21.5 -0.23%
FTSE MIB 27,275.04 27,383.85 27,004.69 219.54 0.81%
SMI 11,308.90 11,368.52 11,294.85 -39.21 -0.35%
PSI 5,953.65 5,967.80 5,925.58 36.8 0.62%
BEL 20 3,641.39 3,666.18 3,637.05 -8.84 -0.24%
ATX 3,160.22 3,172.02 3,135.65 21.84 0.70%
OMXS30 2,302.98 2,311.53 2,295.46 -2.38 -0.10%
OMXC25 1,831.96 1,842.72 1,824.04 6.79 0.37%
MOEX 2,709.69 2,709.69 2,688.31 15 0.56%
RTSI 1,032.85 1,039.19 1,029.38 -3.08 -0.30%
WIG20 2,036.31 2,055.49 2,027.06 -17.13 -0.83%
Budapest SE 48,800.45 48,800.45 48,111.86 513.2 1.06%
BIST 100 5,554.00 5,593.59 5,458.76 -7.19 -0.13%
TA 35 1,794.25 1,800.56 1,775.95 13.48 0.76%
Tadawul All Share 11,397.14 11,397.14 11,336.20 24.31 0.21%
Nikkei 225 32,110.00 32,244.50 31,920.00 468.73 1.48%
S&P/ASX 200 7,120.20 7,124.80 7,099.70 20.5 0.29%
DJ New Zealand 325.83 326.2 324.64 0.2 0.06%
Shanghai 3,214.26 3,217.32 3,210.58 0.68 0.02%
SZSE Component 10,722.87 10,775.33 10,648.14 14.05 0.13%
China A50 12,564.64 12,618.11 12,409.41 138 1.11%
DJ Shanghai 448.51 450.18 444.32 0 0.00%
Hang Seng 19,371.00 19,399.00 19,347.00 71.82 0.37%
Taiwan Weighted 16,844.32 16,844.42 16,775.92 110.63 0.66%
SET 1,559.50 1,559.50 1,530.55 26.29 1.71%
KOSPI 2,629.81 2,630.49 2,618.45 18.96 0.73%
IDX Composite 6,666.33 6,666.33 6,598.42 46.58 0.70%
Nifty 50 18,634.55 18,777.90 18,615.60 -91.85 -0.49%
BSE Sensex 62,848.64 63,321.40 62,789.73 -294.32 -0.47%
PSEi Composite 6,539.36 6,551.98 6,520.53 -25.34 -0.39%
Karachi 100 41,668.07 42,307.12 41,648.84 -451.15 -1.07%
VN 30 1,092.46 1,110.87 1,092.46 -13.22 -1.20%
CSE All-Share 8,722.06 8,756.46 8,708.69 -24.39 -0.28%

છેલ્લાં સત્રનો કારોબાર

ત્રણ દિવસના સતત ઉછાળા બાદ ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. આરબીઆઈના રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવા છતાં બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. બેન્કિંગ શેરોમાં ઘટાડાની સાથે બજાર નીચું ગયું હતું.  કારોબારના અંતે BSE સેન્સેક્સ 295 પોઈન્ટ ઘટીને 62,848 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 18,634 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

 સોના તરફનું આકર્ષણ

પ્રાચીન સમયથી ભારતીયોને સોનું ખૂબ જ પસંદ છે. તે ભારતીયો માટે રોકાણ અને બચતનું પરંપરાગત માધ્યમ રહ્યું છે. સોનાને પસંદ કરવાના મામલામાં આરબીઆઈ પણ ભારતીયોથી પાછળ નથી. તાજેતરના આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રિઝર્વ બેંકે સોનાની સારી ખરીદી કરી છે જેના કારણે તેના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">