GLOBAL MARKET: એશિયાઈ માર્કેટ તેજી સાથે ખુલ્યા, SGX NIFTYમાં 0.42% નો ઉછાળો

|

Dec 28, 2020 | 9:37 AM

ગ્લોબલ માર્કેટ(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે.એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 0.42% અને નિક્કેઈ(NIKKEI) ૧૧૪ અંક ઉપર વૃદ્ધિ દર્જ કરી કારોબાર કરી રહ્યો છે. ડાઓ ફ્યુચર્સ પણ ૭૦ અંકની મજબૂતી દેખાડી રહ્યો છે. એશિયાઈ બજારોમાં જાપાનના બજાર નિક્કેઈ 114.42 અંક સાથે 0.43 ટકાની મજબૂતીનોંધાવી 26,771.03 ના […]

GLOBAL MARKET: એશિયાઈ માર્કેટ તેજી સાથે ખુલ્યા, SGX NIFTYમાં 0.42% નો ઉછાળો
Global Market

Follow us on

ગ્લોબલ માર્કેટ(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે.એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 0.42% અને નિક્કેઈ(NIKKEI) ૧૧૪ અંક ઉપર વૃદ્ધિ દર્જ કરી કારોબાર કરી રહ્યો છે. ડાઓ ફ્યુચર્સ પણ ૭૦ અંકની મજબૂતી દેખાડી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં જાપાનના બજાર નિક્કેઈ 114.42 અંક સાથે 0.43 ટકાની મજબૂતીનોંધાવી 26,771.03 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 58 અંક મુજબ 0.42 ટકાના વધારાની સાથે 13,811.50 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.17 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હેંગ સેંગ 0.31 ટકાના ઉછાળાની સાથે 26,469.46 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

કોરિયાઈ બજાર કોસ્પી 0.77 ટકાના વધારાની સાથે 2,828.57 ના સ્તર પર છે. આજે તાઇવાનના બજાર 107.58 અંકો એટલે કે 0.75 ટકા મજબૂતીની સાથે 14,439 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.27% વધારાની સાથે 3,405.68 ના સ્તર પર આગળ વધી રહ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ટ્રમ્પે યુ.એસ.માં રાહત પેકેજો પર હસ્તાક્ષર કર્યા છે. ડાઓ ફ્યુચર્સ 70 પોઇન્ટથી વધુની મજબૂતાઈ બતાવી રહ્યું છે. રાહત પેકેજ પસાર થતાં યુએસમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ગોલ્ડ 1900 ડોલરને પાર કરી ગયો છે. ચાંદીમાં આશરે 4 ટકાનો ઉછાળો જોવાઇ રહ્યો છે. ક્રૂડમાં હળવા નબળાઇ છે.

Next Article