ગઈકાલનાં નરમ મિજાજબાદ અમેરિકાના બજારો આજે રિકવરી તરફ, વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ, જાણો અહેવાલમાં

|

Nov 20, 2020 | 10:33 AM

ગઈકાલે નરમ મિજાજે આજે અમેરિકાના બજારો રિકવરી તરફ વળાંક લીધો છે. અમેરિકી બજારોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ડાઓ જોંસ 44.81 અંક વધ્યો, 0.15 ટકાની મજબૂતીની સાથે 29,483.23 ના સૂચકઆંક ઉપર તે બંધ થયા છે. નાસ્ડેક 103.11 અંક એટલે કે 0.87 ટકા વધ્યો, તે 11,904.71 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 0.39 […]

ગઈકાલનાં નરમ મિજાજબાદ અમેરિકાના બજારો આજે રિકવરી તરફ, વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ, જાણો અહેવાલમાં

Follow us on

ગઈકાલે નરમ મિજાજે આજે અમેરિકાના બજારો રિકવરી તરફ વળાંક લીધો છે. અમેરિકી બજારોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ડાઓ જોંસ 44.81 અંક વધ્યો, 0.15 ટકાની મજબૂતીની સાથે 29,483.23 ના સૂચકઆંક ઉપર તે બંધ થયા છે. નાસ્ડેક 103.11 અંક એટલે કે 0.87 ટકા વધ્યો, તે 11,904.71 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 0.39 ટકાની મજબૂતીની સાથે 3,581.87 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 167.65 અંક સાથે 0.65 ટકા ઘટીને 25,466.69 પર દેખાય છે. જ્યારે, એસજીએક્સ નિફ્ટી 28.00 અંક મુજબ 0.22 ટકા વધ્યો છે , જે સૂચકઆંક 12,802 સાથે કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.87 ટકા વધ્યો છે જ્યારે હેંગ સેંગમાં 0.34 ટકા મજબૂત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 0.07 ટકાની મજબૂતીની સાથે 2,549.26 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.26 ટકા તૂટીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ લપસીને 3,360.99 ના સ્તર પર દેખાય રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article