AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો. કોચરે આ પ્રત્યાઘાત વીડિયોકૉન ગ્રુપને અપાયેલ 3,250 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ લોન કેસમાં ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ કમિચટી દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આપ્યા. Web Stories View more કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો વિજય રૂપાણીના […]

એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 5:06 AM

સંકટમાંથી પસાર થઈ રહેલા ICICI બૅંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચંદા કોચરે કહ્યું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો લેવાયો.

કોચરે આ પ્રત્યાઘાત વીડિયોકૉન ગ્રુપને અપાયેલ 3,250 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ લોન કેસમાં ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ કમિચટી દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આપ્યા.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

ચંદા કોચરે એક નિવેદનમાં કહ્યું, ‘હું આ નિર્ણયથી ખૂબ જ નિરાશ, આહત અને પરેશાન છું. મને રિપોર્ટની કૉપી સુદ્ધા નથી અપાઈ. હું ફરી દોહરાવુ છું કે બૅંકમાં લોન આપવાનો કોઈ પણ નિર્ણય એકતરફી નહોતો કરાયો.’

તેમણે કહ્યું, ‘આઈસીઆઈસીઆઈ બૅંક સ્થાપિત મજબૂત પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ ધરાવતી સંસ્થા છે કે જ્યાં સમિતિ આધારિત સામૂહિક નિર્ણયો લેવાની પ્રક્રિયા છે તથા તેમાં ઘણા ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સ પણ સામેલ છે. તેથી સંગઠનના ડિઝાઇન અને સંરચના હિતોના ટકરાવને રોકે છે.’

[yop_poll id=922]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">