પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા, જાણો અહેવાલમાં

|

Nov 23, 2020 | 11:20 AM

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર સપ્તાહની શરૂઆત લીલા નિશાન ઉપર કરી છે. શરુઆટી કારોબારમાં સૂચકઆકે સેન્સેક્સમાં  277 અંક સુધીની છલાંગ લગાવી હતી જોકે બાદમાં પ્રારંભિક સ્તરમાં નરમાશ પણ દેખાઈ હતી. હાલમાં શેરબજાર નજીવા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે ત્યારે શરૂઆતી વેપારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર એક નજર કરીએ … […]

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા, જાણો અહેવાલમાં
Stock Update

Follow us on

વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર સપ્તાહની શરૂઆત લીલા નિશાન ઉપર કરી છે. શરુઆટી કારોબારમાં સૂચકઆકે સેન્સેક્સમાં  277 અંક સુધીની છલાંગ લગાવી હતી જોકે બાદમાં પ્રારંભિક સ્તરમાં નરમાશ પણ દેખાઈ હતી. હાલમાં શેરબજાર નજીવા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે ત્યારે શરૂઆતી વેપારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર એક નજર કરીએ …

દિગ્ગ્જ શેર 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વધ્યા  : ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, હિંડાલ્કો, બજાજ ફાઈનાન્સ અને એનટીપીસી

ઘટ્યા : ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, એશિયન પેંટ્સ, એચડીએફસી, એમએન્ડએમ અને ટાટા મોટર્સ

મિડકેપ 

વધ્યા : ફ્યુચર રિટેલ, બજાજ હોલ્ડિંગ્સ, એબી કેપિટલ, શ્રીરામ ટ્રાન્સફર અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક

ઘટ્યા : ઈન્ડિયન હોટલ્સ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, જુબિલન્ટ ફૂડ્ઝ, મુથૂટ ફાઈનાન્સ અને ટોરેન્ટ ફાર્મા

સ્મોલ કેપ 

વધ્યા : ઈક્વિટાસ હોલ્ડિંગ્સ, આઈડીએફસી, ઉજ્જીવન ફાઈનાન્સ, ઉજ્જીવન સ્મૉલફાઈનાન્સ અને ફ્યુચર લાઈફ

ઘટયા :  સ્મૉલકેપ શેરોમાં થોમસ કૂક, સ્નૉમેન લોજીસ્ટિક, હિમાદ્રી સ્પેશલ, લેમન ટ્રી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article