AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી,  lufthansaએ નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ

જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે ફ્લાઈટની સંખ્યાને લઇ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોરોના મહામારીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડાઈ છે પરંતુ  lufthansa નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ છે. lufthansa એ વિવાદ મામલે નિવેદન આપ્યું […]

જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી,  lufthansaએ નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:25 AM
Share
જર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી નાખી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સાથે ફ્લાઈટની સંખ્યાને લઇ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોરોના મહામારીના પગલે કોમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડાઈ છે પરંતુ  lufthansa નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ છે.
lufthansa એ વિવાદ મામલે નિવેદન આપ્યું છે  કે, ભારત સરકાર તરફથી  lufthansaની ઓક્ટોબરમાં શેડ્યૂલ ફ્લાઈટ્સને રદ કરી દેવાઈ છે, જેના કારણે 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબરની વચ્ચેની વધી ફ્લાઈટસ રદ કરવી પડશે. એરલાઇન્સ કંપનીનું નિવેદન આવતા સામે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ વિવાદને લઈ  જણાવ્યું કે, કોરોના કાળમાં હાલમાં ભારતીય એરલાઈન કંપનીઓ સપ્તાહમાં 3-4 ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે, પરંતુ lufthansaએ માત્ર એક સપ્તાહમાં જ 20 ફ્લાઈટસ ઓપરેટ કરી છે. ડીજીસીએ તરફથી lufthansaને સૂચના અપાઈ છે કે, તે એક સપ્તાહમાં વધારેમાં વધારે 7 ફ્લાઈટ જ ઓપરેટ કરે પરંતુ તેના પર lufthansa તૈયાર નથી.
હાલમાં ભારતના 13 દેશો સાથે એર બબલને લઈને કરાર છે,આ કરાર કોરોનાકાળમાં રદ કરાયેલી કોમર્શિયલ સર્વિસને લઈ હંગામી સુવિધાઓ અને વ્યવસ્થા  ઉભી કરવાનો છે.  ભારતે એર બબલ કરાર  અમેરિકા, યુકે, ફ્રાંસ, જર્મની, કનેડા, માલદીવ્સ, યુએઈ, કતર, બહરીન, નાઈઝેરીયા, ઈરાક, અફઘાનિસ્તાન અને જાપાન સાથે કર્યો  છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">