AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crayons Advertising IPO : કમાણી માટે વધુ એક તક મળી રહી છે, રોકાણ પહેલા જાણો યોજના વિશે વિગતવાર

ક્રેયોન્સ  એડવર્ટાઇઝિંગની પ્રારંભિક જાહેર ઓફર (Crayons Advertising IPO) 22 મે 2023 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. કંપની આ IPO દ્વારા 41.8 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર થશે. કંપનીનો IPO 25 મે 2023 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે.

Crayons Advertising IPO : કમાણી માટે વધુ એક તક મળી રહી છે, રોકાણ પહેલા જાણો યોજના વિશે વિગતવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 6:50 AM
Share

ક્રેયોન્સ  એડવર્ટાઇઝિંગની પ્રારંભિક જાહેર ઓફર (Crayons Advertising IPO) 22 મે 2023 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. કંપની આ IPO દ્વારા 41.8 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર થશે. કંપનીનો IPO 25 મે 2023 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે તે મુજબ ક્રેયન્સ એડવર્ટાઇઝિંગના પ્રમોટર્સે આ IPO માટે શેર દીઠ રૂ. 62-65ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. પ્રમોટર્સે આ IPO માટે 2000 શેર્સની લોટ સાઈઝ નક્કી કરી છે. જો અપર પ્રાઇસ બેન્ડ પરથી જોવામાં આવે તો તમારે આ IPOમાં ઓછામાં ઓછા રૂ. 1.30 લાખનું રોકાણ કરવાની જરૂર પડશે.

જાણો કંપની વિશે

ક્રેયન્સ એડવર્ટાઇઝિંગ વર્ષ 1986 માં સ્થપાયેલ એક હાઈ એન્ડની ઇકોસિસ્ટમ અને એડવર્ટાઇઝિંગ મીડિયા સર્વિસ  માટે એન્ડ-ટુ-એન્ડ ટેક કમ્યુનિકેશન સોલ્યુશન છે જે અખબારો, બ્રોશર્સ, મેગેઝિન, ટેલિવિઝન ચેનલો, એફએમ ચેનલો અને આઉટડોર બિલબોર્ડ વગેરે જેવા જાહેરાત માધ્યમોને આવરી લે છે. કંપની આ IPO હેઠળ કુલ 64.30 લાખ ઇક્વિટી શેર ઓફર કરી રહી છે. તેમાંથી 30.52 લાખ શેર QIB માટે, 9.18 લાખ શેર HNIs માટે, 21.38 લાખ શેર રિટેલ રોકાણકારો માટે છે.

કંપનીની યોજનાઓ વિશે વાત કરીએ તો તે તેની ફિલ્મ અને એનિમેશન સ્ટુડિયો માટે રોકાણ કરવાનું વિચારી રહી છે. આ સાથે, કંપની વધુ ગતિશીલ બનવા માટે તેની વેબ3 ક્ષમતાઓને વધુ વધારવા માંગે છે.

કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે?

એપ્રિલ 2022-ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન, ક્રેયન્સ એડવર્ટાઇઝિંગે કુલ રૂ. 203.75 કરોડની આવક મેળવી હતી અને રૂ. 12.67 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની કુલ આવક રૂ. 194.05 કરોડ હતી અને કુલ ચોખ્ખો નફો રૂ. 1.61 કરોડ હતો.કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ આ IPOના લીડ મેનેજર છે. જ્યારે, સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર થશે.

હવે ત્રણ દિવસમાં લિસ્ટિંગ થશે

જો તમે સરળ ભાષામાં સમજીએ તો, IPO બંધ થયા પછી, શેરના લિસ્ટિંગમાં છ દિવસ લાગે છે. દરમિયાન, રોકાણકારોને શેર ફાળવવામાં આવે છે. પરંતુ સેબીની દરખાસ્તને મંજૂરી મળ્યા પછી, શેરનું લિસ્ટિંગ ઇશ્યુ બંધ થયાના ત્રણ દિવસમાં કરવામાં આવશે.

મે મહિનામાં આવનાર IPO

  • May 22, 2023 Crayons Advertising IPO
  • May 23, 2023 Vasa Denticity IPO
  • May 24, 2023 Hemant Surgical Industries IPO
  • May 24, 2023 Proventus Agrocom IPO
  • May 25, 2023 Crayons Advertising IPO
  • May 25, 2023 Vasa Denticity IPO
  • May 26, 2023 Hemant Surgical Industries IPO
  • May 26, 2023 Proventus Agrocom IPO

ડિસ્ક્લેમર : અહેવાલમાં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">