AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી

china power crisis : દેશમાં સૌર ઉર્જાના સાધનો બનાવવા માટે સ્થાપવામાં આવેલી ફેક્ટરીઓ દર વર્ષે માત્ર 3GW ક્ષમતાના સોલાર સેલ અને 15 GW સોલાર મોડ્યુલ બનાવી શકે છે જ્યારેદેશમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોગ્રામ ચાલી રહ્યો છે.

China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી
china power crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 7:46 AM
Share

ચીનમાં ચાલી રહેલી વીજળી સંકટ(China Power Crisis)ની અસર ભારત પર પણ દેખાઈ રહી છે. સોલાર ઇક્વિપમેન્ટ સપ્લાય(solar equipment supply)માં વિલંબની નોટિસ ચાઇનીસ કંપનીઓ તરફથી આવવા લાગી છે. નોટિસમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઈમ્પોર્ટર્સને સમયસર ઇકવીપમેન્ટ્સ પૂરા પાડવા અસમર્થ છે.

વીજળી સંકટ કારણભૂત પુરવઠામાં વિલંબની નોટિસ ખરીદનાર અને વેચનાર વચ્ચેના કરારની ચોક્કસ કલમ હેઠળ મોકલવામાં આવી રહી છે. નોટિસ અનુસાર કોઈ અણધાર્યા ઘટનાને કારણે સૌર સાધનોનો પુરવઠો બંધ થઈ શકે છે. આ કિસ્સામાં અભૂતપૂર્વ વીજળીની તંગીની પરિસ્થિતિને આધારે બનાવવામાં આવી રહી છે.

3 GW ના સોલર સેલ અને 15 GW ની સોલર મોડ્યુલ ક્ષમતા દેશમાં સૌર ઉર્જાના સાધનો બનાવવા માટે સ્થાપવામાં આવેલી ફેક્ટરીઓ દર વર્ષે માત્ર 3GW ક્ષમતાના સોલાર સેલ અને 15 GW સોલાર મોડ્યુલ બનાવી શકે છે જ્યારેદેશમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોગ્રામ ચાલી રહ્યો છે.

5 GW સાધનો 31 માર્ચ 2022 સુધીમાં પ્રાપ્ત થવાના હતા ભારતીય કંપનીઓને 31 માર્ચ, 2022 સુધીમાં 5 GW ઇકવીપમેન્ટ્સ મળવાની અપેક્ષા હોવાથી પુરવઠામાં વિક્ષેપની ઘટના મહત્વ ધરાવે છે. સરકારે 2022 સુધીમાં 175 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અંતર્ગત 100 GWની સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાની છે.

સોલાર ઇકવીપમેન્ટના ઈમ્પોર્ટર્સની ચિંતામાં વધારો એક ભારતીય કંપનીના સીઈઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “દરિયાઈ માર્ગે માલની અવરજવરમાં વિક્ષેપના કારણે માલસામાનનું નૂર ચાર ગણો વધી ગયો છે. આ સિવાય કન્ટેનરની અછત રહી છે અને હવે નોટિસ આવી રહી છે. આ બધું ચારે તરફની સમસ્યાઓનો ઈશારો કરી રહ્યું છે.

સોલર ઇક્વિપમેન્ટ માર્કેટમાં ચીનનો 78% હિસ્સો સોલર સાધનોના બજારમાં 78 ટકા હિસ્સો ચીનનો છે અને બાકીનો હિસ્સો વિયેતનામ, સિંગાપોર, થાઇલેન્ડ અને હોંગકોંગ પાસે છે. સોલર સેલ અને મોડ્યુલોની આયાત ગયા નાણાકીય વર્ષમાં ઘટીને $ 571.65 મિલિયન થઈ ગઈ જે 2018-19માં 2.16 અબજ ડોલર અને 2019-20માં 1.68 અબજ ડોલર હતી.

86.5% સૌર સાધનો છેલ્લા નાણાકીય વર્ષમાં ચીનથી આવ્યા હતા 2020-21માં આયાત કરવામાં આવેલા સોલર સેલ્સ અને મોડ્યુલ્સમાંથી 49487 મિલિયન ડોલર (3,718 કરોડ રૂપિયા એટલે કે 86.5%) ના સાધનો ચીનથી આવ્યા હતા અને માત્ર 1876 મિલિયન ડોલર (140 કરોડ રૂપિયા) થાઇલેન્ડથી આવ્યા હતા.

આ પણ વાંચો : Mukesh Ambaniની સંપત્તિ 100 અબજ ડોલરને પાર, Jeff Bezos અને Elon Muskની ક્લબમાં કરાયા સામેલ

આ પણ વાંચો : RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">