AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે આવ્યા ગુડ ન્યુઝ, નહીં વધે તમારો EMI

દેશમાં સેન્ટ્રલ બેંક સતત બીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો છે. અગાઉ, ડિસેમ્બરમાં, RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આનો અર્થ એ થયો કે, 2025 માં રેપો રેટમાં 1.25 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

Breaking News :  ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે આવ્યા ગુડ ન્યુઝ, નહીં વધે તમારો EMI
| Updated on: Apr 08, 2026 | 10:38 AM
Share

દેશની કેન્દ્રીય બેંક, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેટની જાહેરાત કરી. સતત બીજા વર્ષે, RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી, RBI નો રેપો રેટ 5.25% પર રહેશે. અગાઉ, RBI એ ડિસેમ્બરમાં રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો હતો, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી દેશમાં ફુગાવો વધ્યો છે. જોકે, પોલિસી રેટની જાહેરાત પહેલા, ટ્રમ્પે બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત કરી હતી.

આ સાથે ઈરાને પર હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા પર સંમતિ વ્યક્ત કરી છે. જેના કારણે કાચા તેલની કિંમતમાં 19 ટકાનો ઘટાડો જોવા મળશે. અમેરિકી ક્રૂડના ભાવ 91 ડોલર પ્રતિ બેરલ પર આવ્યો છે. નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ અસર દેશના શેરબજારમાં પણ જોવા મળી હતી, જેમાં સેન્સેક્સ 2,700 પોઈન્ટથી વધુ વધ્યો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે RBI એ પોલિસી રેટ અંગે કેવા પ્રકારનું નિવેદન બહાર પાડ્યું છે.

રેપો રેટ એટલે શુ?

રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વાણિજ્યિક બેંકોને ટૂંકા ગાળાના નાણાં ઉછીના આપે છે. જ્યારે RBI રેપો રેટમાં વધારો કરે છે, ત્યારે બેંકો માટે નાણાં ઉછીના લેવાનું મોંઘુ બને છે, જેના કારણે સામાન્ય લોકો માટે ઘર, કાર અને અન્ય લોન માટે EMI વધે છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહી

દેશના સેન્ટ્રલ બેંકે સતત બીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમણે રેપો રેટ 5.25 ટકા રાખ્યો છે. આ પહેલા ડિસેમ્બર મહીનામાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકા કર્યો હતો. જેનો મતલબએ છે કે, વર્ષ 2025માં રેપો રેટમાં1.25 ટકાનો ઘટાડો થયો હતો.ઘટાડા પહેલા, RBIએ રેપો રેટ ઘટાડીને 6.50% કર્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ રેપો રેટમાં ઘટાડો ફેબ્રુઆરી 2025 માં કરવામાં આવ્યો હતો. નિષ્ણાતો માને છે કે, આગામી પોલિસી રેટ પર પણ પોઝ બટન રહી શકે છે. ટુંકમાં ભારત માટે ગુડ ન્યુઝ આવ્યા છે.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">