AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-ચીનનાં તણાવ વચ્ચે ચાઈનીઝ મોબાઈલ કંપની VIVOએ IPL સ્પોન્સરશીપ છોડી,દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે નિર્ણય,BCCI વિરોધ વચ્ચે પણ કરાર નોહતી છોડવા માંગતી

ચાઈનીઝ મોબાઈલ કંપની VIVO આ વર્ષે IPLને સ્પોન્સર નહી કરે. મળતી માહિતિ મુજબ IPL 2020 માટે વીવો કંપનીએ સ્પોન્સર ટાઈટલમાંથી પોતાનું નામ પાછુ ખેચી લીધુ છે. રવિવારે IPL ગવર્નીંગ કાઉન્સીલમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચાઈનીઝ કંપની સાથે કોન્ટ્ર્ક્ટ નહી તોડવામાં આવે જે બાદ સોશિયલ મિડિયા પર લોકોએ BCCIની વિરૂદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા હતા, હવે […]

ભારત-ચીનનાં તણાવ વચ્ચે ચાઈનીઝ મોબાઈલ કંપની VIVOએ IPL સ્પોન્સરશીપ છોડી,દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે નિર્ણય,BCCI વિરોધ વચ્ચે પણ કરાર નોહતી છોડવા માંગતી
http://tv9gujarati.in/bharat-chin-vacc…dva-mangtu-karar/
| Updated on: Aug 04, 2020 | 1:32 PM
Share

ચાઈનીઝ મોબાઈલ કંપની VIVO આ વર્ષે IPLને સ્પોન્સર નહી કરે. મળતી માહિતિ મુજબ IPL 2020 માટે વીવો કંપનીએ સ્પોન્સર ટાઈટલમાંથી પોતાનું નામ પાછુ ખેચી લીધુ છે. રવિવારે IPL ગવર્નીંગ કાઉન્સીલમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચાઈનીઝ કંપની સાથે કોન્ટ્ર્ક્ટ નહી તોડવામાં આવે જે બાદ સોશિયલ મિડિયા પર લોકોએ BCCIની વિરૂદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા હતા, હવે જ્યારે તેણે સ્પોન્સરશીપ પાછી ખેચી લેવાનું નક્કી કર્યું છે ત્યારે બીસીસીઆઈ માટે તરત કોઈ નવો સ્પોન્સર શોધવાનું મુશ્કેલ થઈ પડશે.

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ ભારતમાં ચીન વિરોધી વલણ ઉભુ થયું હતું અને તેની પ્રોડક્ટનો વિરોધ શરૂ થઈ ગયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ચીનની આ કંપનીની સ્પોન્સરશીપ સામે વિરોધ નોંધાવ્યો હતો જેના એક દિવસ બાદ જ વીવોએ સ્પોન્સરશીપમાંથી હટી જવાના સમાચાર સામે આવ્યા છે. તેમણે જમાવ્યું હતું કે દેશનાં સૈનિકો સાથે બનેલી ઘટના બાદ પણ IPLની ગવર્નીંગ બોડી દ્વારા લેવામાં આવેલો નિર્ણય આશ્ચર્યમાં મુકનારો છે અને દેશનાં સૈનિકો માટે અપમાનજનક પણ હોવાનું જણાવ્યું હતું

વીવો ઈન્ડિયાએ 2017માં IPL ટાઈટલ સ્પોન્સરનાં અદિકાર 2199 કરોડમાં મેળવ્યા હતા, જેનાંથી દરેક સિઝનમાં તેણે આશરે 440 કરોડ રૂપિયા ચુકવવાનાં થતા હતા. આ જ ચીનની કંપનીએ દિગ્ગજ કંપની પેપ્સીકોને હટાવી હતી, જેની2016માં 396 કરોડ રૂપિયાની ડીલ હતી. હવે જ્યારે વીવોએ પોતાને દરકિનાર કરી લીધુ છે ત્યારે બીજી અનેક કંપનીઓ સ્પોન્સરશીપ માટે સામે આવી શકે છે. જોકે ખાલી સ્ટેડિયમમાં થવા જઈ રહેલા આ ટુર્નામેન્ટ માટે એ જ કોન્ટ્રેક્ટ પર સમજૂતિ કેળવવી થોડીક મુશ્કેલ થઈ પડશે.

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">