Bank Holidays in January 2022: જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

જાન્યુઆરી 2022 માં બેંક રજાઓના કુલ 17 દિવસ(Bank Holidays in January 2022) માંથી 4 રવિવાર છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંકો 11 દિવસ સુધી બંધ રહેશે નહીં.

Bank Holidays in January 2022: જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in January 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:51 AM

Bank Holidays in January 2022: થોડા દિવસો પછી ડિસેમ્બર અને વર્ષ 2021 પૂર્ણ થવાનું છે. જાન્યુઆરી 2022 થી સામાન્ય માણસને સ્પર્શતા ઘણાં નિયમોમાં ફેરફાર થવા જય રહયા છે. જો તમે પણ બેંક સંબંધિત કોઈ કામ માટે બેંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તે પહેલા જાન્યુઆરીમાં બેંકો કેટલા દિવસ કામ માટે બંધ રહેશે તેનું ચોક્કસપણે લિસ્ટ તપાસી લેવું જોઈએ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આવતા વર્ષના પહેલા મહિના એટલે કે જાન્યુઆરી 2022 માટે જાન્યુઆરી 2022 માં બેંકની રાજાઓ(Bank Holidays in January 2022) ની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં વધુ સારું રહેશે કે તમારે શાખામાં જતા પહેલા બેંકની રજાઓની યાદી તપાસવી જોઈએ.

જાન્યુઆરી 2022 માં બેંક રજાઓના કુલ 17 દિવસ(Bank Holidays in January 2022) માંથી 4 રવિવાર છે. આમાંની ઘણી રજાઓ પણ સતત આવી રહી છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં એકસાથે લાગુ થશે નહીં. આ ઉપરાંત આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જાન્યુઆરી 2022 માં બેંકની રજાઓ ચાલો જાણીએ કે જાન્યુઆરી 2022 માં કયા રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે? તેથી આવતા મહિને રજાઓની યાદીના આધારે તમારે તમારા બેંક સંબંધિત કાર્યને પૂર્ણ કરવું જોઈએ જેથી તમે બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો.

1 જાન્યુઆરી          શનિવાર         નૂતન વર્ષ (મિઝોરમની રાજધાની આઈઝોલ, સિક્કિમની રાજધાની ગંગટોક અને ચેન્નાઈમાં રજા) 2 જાન્યુઆરી       રવિવાર          સાપ્તાહિક રજા  3 જાન્યુઆરી        સોમવાર          આઈઝોલ અને ગંગટોકમાં નવા વર્ષની ઉજવણીના કારણે બેંકો બંધ રહેશે. 4 જાન્યુઆરી        મંગળવાર        સિક્કિમીઝ નવું વર્ષ- લોસોંગ માટે ગંગટોકમાં બેંકો બંધ જોવા મળશે. 8 જાન્યુઆરી     શનિવાર          બીજા શનિવારની રજા  9 જાન્યુઆરી      રવિવાર          ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમગ્ર દેશમાં, સમગ્ર દેશમાં સપ્તાહની રજા 11 જાન્યુઆરી      મંગળવાર       મિશનરી ડે મિઝોરમ 12 જાન્યુઆરી      બુધવાર          સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે કોલકાતામાં રજા 14 જાન્યુઆરી     શુક્રવાર           મકરસંક્રાંતિની ગુજરાતમાં રજા રહેશે  15 જાન્યુઆરી      શનિવાર         પોંગલની આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ 16 જાન્યુઆરી     રવિવાર           સાપ્તાહિક રજા 18 જાન્યુઆરી     મંગળવાર       પૂસમના તહેવારની ચેન્નાઈમાં રજા 22 જાન્યુઆરી    શનિવાર        ચોથા શનિવારની રજા  23 જાન્યુઆરી     રવિવાર          સાપ્તાહિક રજા 25 જાન્યુઆરી     મંગળવાર       રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ 26 જાન્યુઆરી     બુધવાર          સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે 30 જાન્યુઆરી    રવિવાર            સાપ્તાહિક રજા 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે કે સસ્તાં? જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :  1 જાન્યુઆરીથી આ નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર પડશે શું અસર?

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">