IPO : વધુ એક કંપની લાવી રહી છે રોકાણની તક , Shriram Properties એ 800 કરોડના IPO માટે પ્રક્રિયા શરૂ કરી

બેંગ્લોર સ્થિત કંપની શ્રીરામ પ્રોપર્ટીઝે તેની 800 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ દસ્તાવેજો સબમિટ કર્યા છે.

IPO : વધુ એક કંપની લાવી રહી છે રોકાણની તક , Shriram Properties એ 800 કરોડના IPO  માટે પ્રક્રિયા શરૂ કરી
Shriram Properties IPO
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 3:32 PM

બેંગ્લોર સ્થિત કંપની શ્રીરામ પ્રોપર્ટીઝે તેની 800 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ દસ્તાવેજો સબમિટ કર્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે કંપનીએ શુક્રવારે રેગ્યુલેટરને દસ્તાવેજોનો ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો. દસ્તાવેજો અનુસાર કંપની આઈપીઓ દ્વારા 800 કરોડ રૂપિયા એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.

કંપની દ્વારા 250 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવશે. બીજી તરફ 550 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવશે. શ્રીરામ પ્રોપર્ટીઝે તેના હાલના ચાર રોકાણકારો ટી.પી.જી. કેપિટલ, ટાટા કેપિટલ, વોલ્ટન સ્ટ્રીટ કેપિટલ અને સ્ટારવુડ કેપિટલના હિસ્સાને આંશિકરૂપે ઘટાડવાની દરખાસ્ત કરી છે. આ રકનકારો પાસે કંપનીમાં 58 ટકા હિસ્સો છે. વેચાણ ઓફર હેઠળ જે શેરહોલ્ડરો તેમના શેરનું વેચાણ કરે છે તેમને તેમના શેરના પ્રમાણમાં રકમ મળશે. વેચાણ ઓફરમાં કંપનીને કોઈ રકમ મળશે નહીં.

મે મહિનામાં સેબી પાસેથી મંજૂરીની અપેક્ષા સૂત્રો અનુસાર કંપનીને મે સુધીમાં સેબી પાસેથી મંજૂરી મેળવવાની આશા છે. કંપની IPO અંગે પોતાની દરખાસ્ત લાવશે. કંપનીની દક્ષિણ ભારતમાં સારી સ્થિતિ છે. તેણે અત્યાર સુધીમાં ઘણા સ્થાવર મિલકતોના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને ઘણા પ્રોજેક્ટ નિર્માણાધીન છે. કોરોના રોગચાળામાં ભારતીય બજારમાં બે REIT (રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) શરૂ કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોરોના રોગચાળામાં બે REIT કોરોના રોગચાળામાં બે REIT લોન્ચ થયા છે તેમાંથી એક છે Mindspace Business Parks REIT છે જેના પ્રમોટર રાહેજા છે. આ કંપની ઓગસ્ટ 2020 માં લિસ્ટ થઈ હતી. આઇપીઓ દ્વારા કંપનીએ 4500 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તે જ સમયે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ બ્રૂકફિલ્ડની REIT (Brookfield’s REIT) આ વર્ષે ફેબ્રુઆરીમાં આવી હતી. કંપનીએ આ થકી 3800 કરોડનું ભંડોળ ઉભું કર્યું હતું.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">