Air India Expressની ફ્લાઇટમાં કોરોનાગ્રસ્ત દર્દી દુબઈ પહોંચતા એરલાઇન્સ 15 દિવસ માટે સસ્પેંડ કરાઈ

|

Sep 19, 2020 | 10:37 AM

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સવાર યાત્રીમાં કોરોના સંક્રમણના સંકેત મળી આવતા દુબઈએ ૨ ઓક્ટોબર સુધી કંપનીની તમામ ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. મામલાને દુબઈ શાસકોએ ખુબ ગંભીરતાથી લીધો છે જેમણે એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવાઓ ફરી શરૂ કરવી હોય તો પહેલા કોરોના અટકાવવા માટેના જરૂરી પગલાંનો વિશ્વાસ અપાવતો એક્શનપ્લાન રજુ કરવા જણાવ્યુ છે. Facebook પર […]

Air India Expressની ફ્લાઇટમાં કોરોનાગ્રસ્ત દર્દી દુબઈ પહોંચતા એરલાઇન્સ 15 દિવસ માટે સસ્પેંડ કરાઈ

Follow us on

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સવાર યાત્રીમાં કોરોના સંક્રમણના સંકેત મળી આવતા દુબઈએ ૨ ઓક્ટોબર સુધી કંપનીની તમામ ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. મામલાને દુબઈ શાસકોએ ખુબ ગંભીરતાથી લીધો છે જેમણે એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવાઓ ફરી શરૂ કરવી હોય તો પહેલા કોરોના અટકાવવા માટેના જરૂરી પગલાંનો વિશ્વાસ અપાવતો એક્શનપ્લાન રજુ કરવા જણાવ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિમાનમાં સવાર એક યાત્રીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. દુબઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસને તેમની ફ્લાઈટમાં દુબઈ ગયેલા કોરોના સંક્રમિત દર્દીની સાથે મુસાફરી કરનાર યાત્રિઓના જરૂર પડે ઈલાજ અને ક્વોરંટાઈનનો ખર્ચ ઉઠાવા સૂચના આપી છે. સસ્પેન્સન પિરિયડ દરમ્યાન એર ઇન્ડિયા એક્સપ્રેસ રુટ બદલી દુબઈના સ્થાને શારજાહ માટે ઉડાન ભરશે.

4 સ્પટેમ્બર, 2020 ના જયપુરથી દુબઈ રવાના થયેલી ફ્લાઈટમાં એક કોરોના પૉઝિટિવ દર્દીએ  મુસાફરી કરી હતી. આ દર્દી કોરોના સંક્રમિત હોવા છતાં મુસાફરી કરી શક્યો તે બાબતને દુબઈ સિવિલ એવિએશન અર્થોરિટી (Dubai Civil Aviation Authority) ગંભીર લાપરવાહી  તરીકે ગણી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:36 am, Sat, 19 September 20

Next Article