અમદાવાદની સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપની Make In India અંતર્ગત ભરી રહી છે વિકાસની હરણફાળ

અમદાવાદની સ્ટર્લિંગ લુ્બ્રિકન્ટ કંપનીના ફાઉન્ડર હરમિન્દર સિંગ અને જગદિપ સિંગ બંને ભાઇઓ વિકાસ શોધતા શોધતા વર્ષો પહેલા ગુજરાત આવી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ પાછુ વળીને નથી જોયું. ઉલ્લેખનીય છે કે બહુ ટૂંકા ગાળામાં સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપનીએ વિકાસ કર્યો છે.  ઓટોમોબિલમાં વપરાતા લુબ્રિકન્ટમાં ઓટોરોલ એક જાણીતી બ્રાન્ડ છે.  ઉલ્લેખનીય છે કે કંપનીને વિકસાવવા માટે લુબ્રિકન્ટ કંપનીના ફાઉન્ડર […]

અમદાવાદની સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપની Make In India અંતર્ગત ભરી રહી છે વિકાસની હરણફાળ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 05, 2021 | 6:44 PM

અમદાવાદની સ્ટર્લિંગ લુ્બ્રિકન્ટ કંપનીના ફાઉન્ડર હરમિન્દર સિંગ અને જગદિપ સિંગ બંને ભાઇઓ વિકાસ શોધતા શોધતા વર્ષો પહેલા ગુજરાત આવી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ પાછુ વળીને નથી જોયું. ઉલ્લેખનીય છે કે બહુ ટૂંકા ગાળામાં સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપનીએ વિકાસ કર્યો છે.  ઓટોમોબિલમાં વપરાતા લુબ્રિકન્ટમાં ઓટોરોલ એક જાણીતી બ્રાન્ડ છે.  ઉલ્લેખનીય છે કે કંપનીને વિકસાવવા માટે લુબ્રિકન્ટ કંપનીના ફાઉન્ડર હરમિન્દર સિંગ અને તેમના ભાઇ જગદિપ સિંગ બંને ભાઇઓને હિતેન્દ્ર પટેલે સાથ આપ્યો. કંપનીએ અનેક પડકારોનો સામનો કર્યો અને પડકરોનો સામનો કરતા કરતા કંપની અત્યારે ઉતરોત્તર પ્રગતિ કરી રહી છે. છેલ્લા 27 વર્ષથી આ કંપની ગ્રાહકોની જરુરિયાતને સંતોષે છે.  મેક ઇન ઇન્ડિયા પર આ કંપનીના ફાઉન્ડરને ગર્વ છે.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">