આજના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા , નાંખો એક નજર

શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજાર નરમાશ દેખાડી રહ્યા છે .રિયલ્ટી, મેટલ, ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં રોકાણકારોનો રસ દેખાયો છે જ્યારે આઈટી, ફાઈનાન્શિયલ પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.આજના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર … દિગ્ગજ શેર વધ્યા : ટાટા મોટર્સ, યુપીએલ, […]

આજના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા , નાંખો એક નજર
Share Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 02, 2020 | 10:55 AM

શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજાર નરમાશ દેખાડી રહ્યા છે .રિયલ્ટી, મેટલ, ફાર્મા, એફએમસીજી અને ઑટો શેરોમાં રોકાણકારોનો રસ દેખાયો છે જ્યારે આઈટી, ફાઈનાન્શિયલ પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.આજના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર …

દિગ્ગજ શેર

વધ્યા : ટાટા મોટર્સ, યુપીએલ, હિંડાલ્કો, આઈઓસી, બીપીસીએલ અને ટાઈટન

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ઘટ્યા : ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રિડ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી અને એચડીએફસી બેન્ક

મિડકેપ શેર

વધ્યા : અદાણી પાવર, ઈન્ડિયન હોટલ્સ, ઓબરૉય રિયલ્ટી, સેલ અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ

ઘટ્યા : એલએન્ડટી ઈન્ફોટેક, એબીબી ઈન્ડિયા, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને આઈજીએલ

સ્મૉલકેપ શેર

વધ્યા : ટાટા સ્ટીલ, સિમ્પ્લેક્ષ ઈન્ફ્રા, રૂચિરા પેપર્સ, ટાટા મેટાલિક્સ અને લેમન ટ્રી હોટલ

ઘટ્યા : ઓનમોબાઈલ ગ્લોબલ, મન ઈન્ફ્રા, સીએસબી બેન્ક, બલરામપુર ચીની અને દ્વારિકેશ શુગર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">