મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટી વધઘટ નહિ

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભ બાદ ખાસ ફેરફાર દેખાયો ન હતો. શરૂઆતી કારોબારમાં વધઘટ વચ્ચે સેન્સેક્સ 38,967 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,528.15 સુધી ઉછળા બાદ સવારે ૧૧.0૫ વાગે સેન્સેક્સ 38,820.83 અને નિફટી 11,491.25 અંક ઉપર જોવા મળ્યું હતું. સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી અને મિડકેપ શેરોમાં નબળાઈરહી હતી. બેન્કિંગ, ઑટો, એફએમસીજી, […]

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટી વધઘટ નહિ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:41 AM

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભ બાદ ખાસ ફેરફાર દેખાયો ન હતો. શરૂઆતી કારોબારમાં વધઘટ વચ્ચે સેન્સેક્સ 38,967 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,528.15 સુધી ઉછળા બાદ સવારે ૧૧.0૫ વાગે સેન્સેક્સ 38,820.83 અને નિફટી 11,491.25 અંક ઉપર જોવા મળ્યું હતું.

સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી અને મિડકેપ શેરોમાં નબળાઈરહી હતી. બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વેચાણ રહ્યું છે. બેન્ક મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે ફાર્મા અને આઈટી શેરોમાં ખરીદારી દેખાય રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મોટા શેરોમાં એચસીએલ ટેક, ઝિ એન્ટરટેનમેન્ટ, ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ અને કોટક મહિન્દ્રા બેન્ક વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, સિપ્લા, ગેલ, ટાટા મોટર્સ, પાવર ગ્રિડ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ઘટ્યા છે.

આ પણ વાંચોઃસેન્સેક્સની TOP 10 પૈકી 7 કંપનીઓનું માર્કેટ કેપિટલ ૫૯,૨૫૯.૫૮ કરોડ રૂપિયા ગગડ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">