Railway Budget 2022 : 100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે

Railway Budget 2022 : દેશમાં  100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી.

Railway Budget 2022 : 100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે
Railway Budget 2022(File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 3:43 PM

Railway Budget 2022 : : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે  જણાવ્યું કે  દેશમાં  100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે  કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે(nirmala sitharaman)  જણાવ્યું કે આગામી 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન(Vande Bharat Train)  ચલાવવામાં આવશે

ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન, ભારતમાં સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂ. 100-લાખ-કરોડનો પ્રોજેક્ટ છે, જેને નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં રૂ. 20,000 કરોડનો પ્રથમ ખર્ચ મળ્યો છે.”PM ગતિ શક્તિ રાજ્યો માટે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે સાત એન્જિનોને સમાવિષ્ટ કરશે અને આ પ્રોજેક્ટને વેગ આપવા માટે સરકાર દ્વારા 20,000 કરોડના ભંડોળ દ્વારા લોકો અને માલસામાનની ઝડપી અવરજવરને સરળ બનાવવા માટે ટેક્નોલોજી દ્વારા વિકાસ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ સાથે” નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે

ભારતીય રેલ્વે  66622   માલવાહક  અને 13313  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ બે કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આ  પણ વાંચો : Budget 2022 Share Market Updates : નિર્મલા સીતારામણના બજેટને શેરબજારનો હકારાત્મક આવકાર, Sensex માં 850 અને Nifty 238 અંકનો ઉછાળો

આ  પણ વાંચો : Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">