Melbourneમાં તમિલ હિન્દુઓએ 20 કરોડ રૂપિયાથી કર્યું નવીનીકરણ, જાણો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધનું આ એકમાત્ર મંદિર?

આ મંદિરની ડિઝાઇન વર્લ્ડ હેરિટેજ થંજાવુરના બૃહદિસ્વરા મંદિરમાંથી લેવામાં આવી છે. ગણેશ મંદિર ઉપરાંત અન્ય દેવી-દેવતાઓના 11 મંદિરો પણ બનાવવામાં આવ્યા છે.

Melbourneમાં તમિલ હિન્દુઓએ 20 કરોડ રૂપિયાથી કર્યું નવીનીકરણ, જાણો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધનું આ એકમાત્ર મંદિર?
The Srivakratund Vinayagar temple in Melbourne is the only temple in the southern hemisphere of the earth outside India, built of granite stone.
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 01, 2021 | 6:30 PM

Melbourne નું શ્રીવક્રતુંડ વિનયગર મંદિર, ભારતની બહાર પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એકમાત્ર મંદિર છે, જે ગ્રેનાઇટ પથ્થરથી બનેલું છે. ભગવાન ગણેશનું આ મંદિર તાજેતરમાં એક નવા દેખાવ સાથે ખોલવામાં આવ્યું છે. આ મંદિરની ડિઝાઇન વર્લ્ડ હેરિટેજ થંજાવુરના બૃહદિસ્વરા મંદિરમાંથી લેવામાં આવી છે.

મંદિર સમિતિના અધ્યક્ષ બાલા કાંડિયાના જણાવ્યા અનુસાર, મંદિરનું બાંધકામ ગયા વર્ષે જૂન મહિનામાં સમાપ્ત થવાનું હતું, પરંતુ કોરોના વાયરસને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. 20 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. અહીં ગણેશ મંદિર ઉપરાંત અન્ય દેવી-દેવતાઓના 11 મંદિરો પણ બનાવવામાં આવ્યા છે.

મૂર્તિ ખરીદવા નહ્તા પૈસા, શંકરાચાર્ય દ્વારા આપેલી ઈંટથી નંખાયો પાયો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શ્રી વક્રતુંડ વિનયગર મંદિરના મેનેજિંગ કમિટીના અધ્યક્ષ બાલા કાંડિયાએ જણાવ્યું છે કે, 1988 માં શ્રીલંકામાં ગૃહ યુદ્ધ શરૂ થતાંની સાથે જ તમિળ હિંદુઓએ દેશ છોડી દીધો હતો. તેણે ઑસ્ટ્રેલિયામાં આશરો લીધો. મેલબોર્નમાં દક્ષિણ ભારતીય મંદિર નહોતું, તેથી લોકોએ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ આ માટે કોઈની પાસે પૈસા નહોતા. મંદિરના વર્તમાન સચિવ શાન પિલ્લઇ તામિલનાડુથી મૂર્તિ લાવ્યા હતા. આ પછી, દાન આપવાનું શરૂ થયું. 1990માં મેલબોર્નના પૂર્વીય ભાગમાં જમીન ખરીદી હતી.

350 ટન ગ્રેનાઈટનો થયો ઉપયોગ 17 સ્તરોમાં 350 ટન ગ્રેનાઈટના 1200 વિવિધ પત્થરો છે, એક ઉપર એક જોડાઈને એમ 17 સ્તરમાં લાગ્યા છે. સૌથી નાના પથ્થરનું વજન 250 કિલો છે,અને સૌથી ભારે 6 ટનનો પત્થર છે. તામિલનાડુના મહાબલિપુરમના 100 કારીગરો દ્વારા ગ્રેનાઇટ પત્થરો કોતરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. ડિઝાઇનમાં, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર અરૂણ અને ચેન્નાઇના ઉમા નરસિમ્હે સહયોગ આપ્યો છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">