30 વર્ષ પછી 4 રાશિઓમાં રચાયો રાજ યોગ, જાણો કઇ રાશિનું નસીબ ચમકશે

ગ્રહોની આવી સ્થિતિ ચાર રાશિ(zodiac signs)ઓની કુંડળીમાં શશ અને માલવ્ય રાજ ​​યોગ નામના બનાવી રહી છે.આ રાજયોગના કારણે કેટલીક રાશિઓના જીવનમાં ખુબ સારા પરિવર્તન આવવાના યોગ છે.

30 વર્ષ પછી 4 રાશિઓમાં રચાયો રાજ યોગ, જાણો કઇ રાશિનું નસીબ ચમકશે
Raj Yoga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 12:52 PM

શુક્ર અને બુધ ગ્રહોનો સંયોગ ઘણી રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. 30 વર્ષ પછી, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ (zodiac signs) માં ગોચર કરી રહ્યા છે. ગ્રહોની આવી સ્થિતિ ચાર રાશિઓની કુંડળીમાં શશ અને માલવ્ય રાજ ​​યોગ નામના બનાવી રહી છે. કુંડળી (Kundali)માં ગ્રહોની ખરાબ અસર કે ખોટી ચાલને કારણે કડી મહેનત પછી પણ સફળતા મળતી નથી. આવામાં ગ્રહોને ઘણી યુતીને કારણે નસીબ સાથ ન આપી રહ્યો હોય પણ ઘણા ગ્રહોની સારી યુતીને કારણે વધુ મહેનત કર્યા પહેલા પણ સફળતા મળી રહે એવું બનતું હોય છે. એવા ગ્રહોની યુતીમાંથી એક છે શુક્ર અને બુધ ગ્રહોની યુતી.

આ ગ્રહોની યુતી ઘણી સારીઓ માટે શુભ માનવામાં આવે છે. જો કે હાલ શનિ 30 વર્ષ પછી તેની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે. ગ્રહોની આવી સ્થિતિ ચાર રાશિવાળ કુંડળીમાં શશ અને માલવ્ય નામના બે મહાપુરુષનું રાજયોગ બનાવી રહી છે. તો ચાલો જાણીએ આ ગ્રહોની યુતી થવા પર કઈ રાશિના જાતકોના નસીબ ખુલવા જઈ રહ્યા છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને તેનાથી શું ફાયદો થવાનો છે.

વૃષભ રાશિ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકોના લગ્ન ભાવમાં બનેલા રાજયોગ કરિયરની દિશા બદલી શકે છે. નોકરીમાં પ્રમોશનની તક છે. લાંબા સમયથી નોકરીની શોધમાં ભટકતા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારની દૃષ્ટિએ પણ આ યોગ સારો સાબિત થશે.

આ પણ વાંચો

સિંહ રાશિ – બુધ અને શુક્રના સંયોગને કારણે સિંહ રાશિમાં શશ અને માલવ્ય નામના બે રાજયોગો બન્યા છે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. ભાગીદારીમાં વેપાર શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો છે. પ્રોપર્ટીમાં રોકાણથી લાભ થશે. પ્રોપર્ટી સંબંધિત બાબતો પક્ષમાં રહેશે.

વૃશ્ચિક રાશિ – વૃશ્ચિક રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે. જેમની આર્થિક સ્થિતિ ઘણા સમયથી કફોડી હતી તેમને રાહત મળવાની છે. નવું કાર્ય શરૂ કરવા અથવા નવું વાહન ખરીદવા માટે સમય ખૂબ જ શુભ છે.

કુંભ રાશિ – કુંભ રાશિમાં પણ શશ અને માલવ્ય રાજયોગ બની રહ્યો છે. તમારી ખુશી અને સંસાધનો વધશે. ઘર અને મકાન સંબંધિત કામ પૂર્ણ થશે. શુભ કાર્યો પૂર્ણ કરવા માટે સારો સમય છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. રાજયોગ ચાલુ રહેશે ત્યાં સુધી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">