Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 10 સપ્ટેમ્બર: વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગને સંઘર્ષ કરવો પડે, સ્વાસ્થય સાચવવું

Aaj nu Rashifal: કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ રહેશે, પરંતુ તમારી યોજનાઓને ગુપ્ત રાખો.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 10 સપ્ટેમ્બર: વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગને સંઘર્ષ કરવો પડે, સ્વાસ્થય સાચવવું
Horoscope Today Scorpio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 6:22 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થશે. ઘરમાં કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવશે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો આજે જ તેના પર કામ કરો અને વિજય ચોક્કસ થશે.

વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ પર વધુ મહેનત કરવી પડી શકે છે. તાંત્રિક ક્રિયાઓ ધ્યાન આકર્ષિત કરી શકે છે, આ વસ્તુઓથી દૂર રહેવું વધુ સારું છે. ઉપરાંત, બાળકની કોઈ પણ પ્રવૃત્તિને કારણે મન વ્યગ્ર રહી શકે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ રહેશે, પરંતુ તમારી યોજનાઓને ગુપ્ત રાખો. કર્મચારી તમારી પ્રવૃત્તિઓને લીક કરી શકે છે. ઘરના વરિષ્ઠ વ્યક્તિનો અભિપ્રાય તમારા માટે શુભ સાબિત થશે.

લવ ફોકસ- તમારા પરિવાર પ્રત્યે સહકારના અભાવને કારણે તમારા જીવનસાથીનો મૂડ ખરાબ રહેશે. તેથી, વ્યસ્તતા વચ્ચે પરિવાર માટે સમય કાઢવાની જવાબદારી તમારી છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. પરંતુ હાલની નકારાત્મક પરિસ્થિતિઓને કારણે, બેદરકાર ન રહો.

લકી લકર – લાલ લકી અક્ષર – B ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">