AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ મીન 07 ઓગષ્ટ: ધંધા રોજગારમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવું નહિ, તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે

Aaj nu Rashifal: નજીકની વ્યક્તિ સાથે કોઈ દુ:ખદ ઘટના બની શકે છે. જેથી આ સમય દરમિયાન તમારું અને તમારા પરિવારનું મનોબળ જાળવવું ખુબજ જરૂરી છે.

Horoscope Today : દૈનિક રાશિફળ મીન 07 ઓગષ્ટ: ધંધા રોજગારમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવું નહિ, તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:43 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન: આજે તમે તમારી આસપાસ હકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો. ઉપરાંત તમારી સમસ્યાઓનો હલ થશે અને તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવામાં સમર્થતા કેળવશો.પરિવાર સાથે ઓનલાઇન ખરીદી અને મનોરંજન સંબંધિત કામમાં આનંદદાયક સમય વિતાવશો.

નજીકની વ્યક્તિ સાથે કોઈ દુ:ખદ ઘટના બની શકે છે. જેથી આ સમય દરમિયાન તમારું અને તમારા પરિવારનું મનોબળ જાળવવું ખુબજ જરૂરી છે. પરંતુ ભાવનાત્મક રહેવાને બદલે પ્રેક્ટિકલ રહેવું ઘણું સારું રહેશે.

આજે તમારા ધંધા રોજગારમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયાસ ન કરો. આ સમયે ઉત્પાદનની સાથે ગુણવત્તામાં સુધારો કરવાની પણ જરુર છે. નોકરિયાત લોકોએ તેમના કામ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે અને પરિવારના સભ્યોમાં યોગ્ય સુમેળ અને સહકારની ભાવના રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણની નેગેટિવ અસરોથી બચવા માટે, વ્યવસ્થિત રૂટિન રાખો અને વધુને વધુ સ્વદેશી અને આયુર્વેદિક ચીજો પર ભાર મૂકો.

શુભ રંગ- લાલ શુભ અક્ષર – લ ફ્રેંડલી નંબર – 6

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">