Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 04 ડિસેમ્બર: બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી આજે ઘણી સમસ્યાઓ હલ થઈ જશે

Aaj nu Rashifal:કોઈપણ પ્રકારની મુસાફરીને મુલતવી રાખો, કારણ કે કોઈ નુકસાન થવાની સંભાવના છે

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 04 ડિસેમ્બર: બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી આજે ઘણી સમસ્યાઓ હલ થઈ જશે
Horoscope Today Libra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 5:57 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી આજે ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. તેમજ સગા સંબંધી કોઈપણ વિવાદનો ઉકેલ લાવવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે.

કોઈપણ પ્રકારની મુસાફરીને મુલતવી રાખો, કારણ કે કોઈ નુકસાન થવાની સંભાવના છે. કોઈ પણ વ્યક્તિ સાથે કારણ વગર દલીલો થઈ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આજે પૈતૃક વ્યાપાર સંબંધિત કાર્યમાં સકારાત્મક પરિણામ આવશે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ અને સલાહ તમને તમારા કામમાં મદદ કરશે. પરંતુ હવે નવી યોજના બનાવવાનો શ્રેષ્ઠ સમય નથી. ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.

લવ ફોકસ- તમારા કાર્યક્ષેત્રના તણાવને તમારા ઘર પર હાવી ન થવા દો. જીવન સાથી અને બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જોઈએ.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. વર્તમાન નકારાત્મક વાતાવરણથી પોતાને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે.

લકી કલર – જાંબલી લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 7

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">